________________
૩૪ :
વારું કર્યું જે તુમ ઇહાં આવ્યા, ત્રિભુવનપતિ ગુરુદીઠ); ચઉગતિ ભ્રમણ તળેા ભય વાર્યાં, પાપ તાપ સિવ નીઠો. હુવે૦ ૩ અગ્નિભૂતિ પસુહા એમ ચિ ંતે, ભાવ ચિંતામણિ લાધે; એહની સેવ કરી ઉદ્ભાસે, નિજ પરમારથ સાધે.. હવે૦ ૪ કર જોડી વદી એમ ભાંખે, પ્રભુ સામાયિક આપે।; સર્વ અસંયમ દૂર નિવારી, અમને સેવક થાપેા. હવે પ સામાયિક પ્રભુમુખથી પામી, સયત ભાવે આયા; ઇંદ્રાદિક અનુમાદન કરતા, ઇંદ્રાણી ગુણુ ગાયા. હવે૦ ૬ તત્ત્વપ્રકાશ કરા જગનાયક !, કર જોડી સિષ માગે; તત્ત્વપ્રકાશક ત્રિપદી આપી, કરુણાનિધિ વીતરાગે. હુવે છ વીર વચન દિનકર કર ક્રસે, જ્ઞાન કમળ વિકસાણે; જીવ અજીવાદિકને સઘળા, વક્તવ્ય ભાવ જણાશેા. હવે૦ ૮ દ્વાદશ અંગ રમ્યા તિણ અવસર, વાસક્ષેપ પ્રભુ કીધા; ચદ્ધિ સંઘ તણેા અધિકારી, શ્રી ગણધર પદ દીધા. હવે ત્રિશલાનંદન સેવન કરતાં, નિજ રત્નત્રયી ગહીયે; આમ સ્વભાવ સકળ શુચિ કરવા, દેવચ' પદ લહીયે. હવે૦૧૦ ૨. ( પંચમી તપ તુમે કરે રે પ્રાણી-એ ઢબ )
ટ્
બાધ
વીર જિનેશ્વર જગ ઉપગારી, ભાંખે ત્રિપદી સાર રે; ગણધર આધ વધ્યા અતિ નિર્માંળ, પસર્યાં શ્રુત વિસ્તાર રે. વીર૦૧ ષ્ટિવાદ અધ્યયન પ્રકાશ્યા, પરિકર્મોં સૂત્ર અનુયાગ રે; પૂર્વ અનુયાગ પૂર્વ ગત પંચમ, ચૂલિકા શુદ્ધ ઉપયાગ રે, વી૨૦ ૨ વસ્તુ સત્કાર સુવિધિના દેશન, કારણુ કાર્ય પ્રપંચ રે; પૂગત નામે વિસ્તાર્યો, ચેાથેા બહુ ણુ સંચ રે. વીર૦ ૩ પ્રથમ પૂર્વ ઉત્પાદ પ્રરૂપ્યા, અગ્રાયણી દ્વિતીય રે; વીય પ્રવાદને અસ્તિ પ્રવાદ એ, જ્ઞાનપ્રવાદ અમેય હૈ. વીર૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com