________________
: ૩૦ :
ફાગણ સુદ સાતમ લહ્યું એ, નમિ વિનમી શિવથાન, ચેસઠ નમિ પુત્રી તસુ એ, આઠમે કેવળજ્ઞાન. શત્રુ. ૫ સાગર મુનિ ત્રણ કેડિથી એ, કેડિથી મુનિ શ્રી સાર; તેર કેડિથી શિવ વર્યા એ, સમશ્રી અણગાર. શત્રુ. ૬ રાષભ વંશ આદિતજશા એ, તસુ સુત આદિત્યકાંતિ, એક લાખ પરિવારણું એ, પામ્યા પરમ પ્રશાંતિ. શત્રુ૭ અષભ વંશ મુનિવર બહુ એ, ગણધર કેડિ અસંખ; શિવ પહેતા સિદ્ધાચલે એ, નિર્મમ ને નિરકંખ. શત્રુ. ૮ દસ કેડિથી શિવ લહ્યું એ, દ્રાવિડ ને વારિખિલ્લ; ચૌદ સહસ નિગ્રંથિથી એ, દમિતારી નિ:સલ્લ. શત્રુ ૯ આદિનાથ ઉપગારથી એ, કોડિ સત્તર અણગાર; શ્રી જિતસેન મુનીશ્વર એ, પામ્યા સુખ અપાર. શત્રુ. ૧૦ આનંદ રક્ષિત ભાવના એ, ભાવતાં શિવપુર પત્ત, કાલાસી એક સહસથી એ, મુનિ સમુદ્ર સય સત્ત. શત્રુ. ૧૧ રામચંદ્ર પણ કેડિથી એ, નારદ મુનિ પિસ્તાલ; પાંડવ કેડિ વિસથી એ, શિવ પહોંતા સમકાલ. શત્રુ. ૧૨ સંબ પજતુન્ન મુનીશ્વર એ, મુનિ સાઢા ત્રણ કોડ વિમલાચલે નિર્મલ થયા છે, તે પ્રણમું બે કર જેડ. શત્રુ. ૧૩ થાવાસુત શુક મુનિ એ, સેલગ પંથગ સિદ્ધ; વસુદેવ ઘરણી શિવ લહ્યું એ, સહસ પંતીસ પ્રબુદ્ધ. શત્રુ. ૧૪ વૈદભી નિ કર્મતા એ, સ્વામી સલ (2) કાલ; શ્રી વસસાર (?) અનંતતા એ, પામી ગુણ સંભાલ. શત્રુ. ૧૫ સિદ્ધા બહુ મુનિ ઈશુ ગિરિવરે એ, યાદવ વંશ અનેક શ્રેણિક કુલ સાધુ સાધવી એ, સિદ્ધિ લહા થિર ટેક. શત્રુ. ૧૬ વિદ્યાધર ભૂચર ઘણા એ, ઈહ પામ્યા ગુણ કેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com