________________
: ર૯ : ત્રુટક-કાપણું પાતક પૂર્વકૃત એ, તીર્થસેવા સારીયે,
શુચિ કારણે નિજ શુદ્ધ શુચિતા, ભાવ નિયમા ધારીયે, ઉદ્ધાર અદૃમ સમજી સુત, રૂપજી સંઘવી કર્યો,
ભવ પંક ખૂતે દીર્ઘકાલી, આતમા એમ ઉદ્ધર્યો. ૨૦ બીજી ભૂમે દેહ ઉપરે, ચોવીસ દેહરી વીસ જિનવરે, બીજા જિન ચોવીસ તિહાં અછે, ચૌમુખ એક ગંભારે મધ્ય છે. ત્રુટક-મધ્ય એ ચૌમુખ તુંગ ચેઈય, ગોખ ધવજ કલશ કરી,
શોભતે સમકિત હેતુ ભવિને, દેખતાં ચક્ષુ ઠરી, શ્રી શાંતિનાથ વિહાર સુંદર, રાય સંપ્રતિ ઉદ્ધર્યો,
જિન બિંબ અડ યુત શાંતિ જિનવર,દેખી મન હર્ષે વર્યો.૨૧ તીર્થનાથ વિમલગિરિ ફર્સના, કરીએ ભવિય ધરી શુચિ વાસના મુનિવર કડી અનંતા શિવ લહે, તે સંભાર્યા આતમ ગહગહે. ત્રુટક-ગહગહે આતમ સિદ્ધક્ષેત્રે, તેહ સાધક પદ વરે,
નિજ શુદ્ધ પૂરણ ચેતના, ધન ભાવ અક્ષય અનુસરે, જિહાં આ છે સુખ અત્યંત નિર્મળ, આત્મ પરિણામિકપણે, અવિનાશી સત્તા સહજ ભાવે,તાસુ ગુણછિય() કુણગિણે.રર
ઢાળ ૩, (ભરત નૃપ ભાવસું એ—એ દેશી.) શત્રુંજય ગિરિ ભેટીયે એ, મેટીયે કર્મ કલેશ મિથ્યા દોષ નિવારવા એ, ધારે સમક્તિ દેશ. શત્રુ. ૧ કાળ અનાદિ ભદધિ એ, ભમતાં ભવ સમુદાય યાનપાત્ર સમ જાણજે એ, એહી જ તીરથરાય. શત્રુ. ૨ માનવ ભવ પામી કરી એ, એ તીરથ ગુણગેહ, જે નવિ ભેટો યુક્તિશું એ, તે દુનિયામેં રેહ શત્રુ. ૩ ઈહ સિદ્ધા પણ (૫) કેડીયું એ, ગણધર શ્રી પુંડરીક ચૈત્ર શુક્લ પૂનમ દિને એ, નિજ સત્તા ગુણ ઠીક. શત્રુ. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com