________________
: ૨૬ :
મિથ્યાત્વ આદિક બમણ હા, મૂળથી ઉછેરતા. ૭ સહસ્ત્રકૂટ નમે ધરી ભાવના, તીન કાળના રે જિનની થાપના મેઘબાઈની દેહરી વંદિયે, જિનવર તીન નમી આણંદિયે. ત્રુટક-આણંદિયે ચેમુખ જિન, તીસ પૂઠલ મનરમે,
શ્રી દીવ સંધ વિહાર જિનવર, બિંબ છત્તીસે ગમે; ઈહાં અછે ભૂંહર તિહાં જિનવર, સમર સારંગ થાપના,
વળી મૂળગ વસહી નેમિ જિનવર, બિંબ નમિયે નિ:પાપના ૮ શ્રી અષ્ટાપદ જિન ચેવિસ એ, બિંબ અઠ્ઠાવન સુંદર દીસ એક કીધો બાઈ ગુલાલ વિહાર એ, શ્રી સમેતશિખર સુખકાર એ. ત્રુટક–સુખકાર સાર વિહાર સુંદર, કર્મ ભાર નિવારણે
શ્રી અજિતાદિક વીસ જિનવર, સિદ્ધક્ષેત્ર સુહામણે. જિહાં વીસ જિનવર સિદ્ધ ઠવણ, ચરણ વળી જિન દેવના
વદિયે ભવિયણ! ઘણે હરખે, કીજીએ શુચિ સેવના. ૯ સમવસરણ જિનરાજ વિકાશતા, ચૌમુખ રૂપે રે દેહરા શાસતા; સોની તિલકત ચૌમુખ વરુ, ચૌમુખ દસ સૂરતના સુંદરુ. ત્રુટક–સુંદર દેહરી દેય જિનવર, બિંબ ચાર સોહામણા;
શ્રી રૂંખ રાયણ જગપ્રસિદ્ધો, લીજીએ તસુ ભામણું. તસુ તળે પગલાં નષભ જિનના, વંદતાં ભવ ભય હરે,
વીતરાગ ભાવે નાગ મેરી, તજી વૈર તિહાં ઠરે. ૧૦ દેહરે એક ચોવીશી આવતી, પંચાવન જિનબિંબ સુહાવતી,
દહ મેં બાવન ગણધાર એ, જિન ચોવીસે ચરણે સુખકાર એ. ત્રુટક-સુખકાર ચિત્ય સમાન વસહી, બિંબ સગ ચૌમુખ વલી;
દેહરી અમૃતબાઈએ તિહાં, શાન્તિ મુદ્રા અતિ ભલી. વલી શેઠ લક્ષ્મીચંદ શાંતિદાસ કીધી દેહરી;
જિનરાજ તીન જુહારતાં, મન ભાંતિ કમલતા હરી. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com