________________
: ૨૫ :
શ્રી વીતરાગ પ્રશાંત મુદ્રા, દેખતાં જે સાંભરે;
નિજ શુદ્ધ સાધ્ય એકત્વ કરતાં, આત્મ સાધકતા વરે. ૩ વળી પ્રવેશે રે જિમણ શ્રેણિમેં, સમવસરણ શ્રી વીરતણે નમે; પાસ વિહાર ભંડારી કૃત થયે, કુંથુનાથ ચૈત્ય જિન ગુણ થ. ત્રુટક-ગુણ ભક્ત એહ થાપ્યા, ચૈત્ય તીન સુહામણું,
ઉવઝાયવર શ્રી દીપચંદ્ર, ગ૭ ખરતર ગુણ ઘણા; તિહાં ચિત્ય એક પ્રસિદ્ધ સુંદર, કુંથુનાથ જિણુંદને,
અતિ ભકતે જુગતે નમે પૂજે, ભવિ મન આણંદ. ૪ મેટ ગઢ શ્રી કરમાશાહને, સલમ વાર ઉદ્ધાર એ નાહને બેલે શ્રી પુંડરીક મુનિવરુ, પંચ કોડીથી સિદ્ધ ઈણ ગિરુ. ગુટક-ઈણ ગિરે સિદ્ધા ચૈત્રી પુનમ, શુકલ ધ્યાનને ધ્યાવતા,
તસુ ચિત્ય જિવર વીસ સહિય, વંદિયે મન ભાવતા, તસુ બાહ્યા ભમતી દેહરી શત, ચાર અધિકી દીએ,
જિબિંબ ત્રણસેં અહિય સડસઠ,પ્રણમતાં મન હીંસાએ. ૫ દીજે. બીજી વાર પ્રદક્ષિણ, સંઘવી ચેત્ય કરો જિન વંદના બીકાનેરી સતીદાસને ચેઈય અતિ ઉત્તગ સુવાસને. ત્રુટક–આસને ચૈત્યે પંચ જિનવર, મૂળનાયક સેહણા,
તેતીસ મુદ્રા સિદ્ધજીની, ભવિક મન પડિલેહણ, સંઘવી ગેત્રે નામ પાંચે, દેહરી પણ તસુ કરી,
જિનબિંબ એક ચૌમુખ મુદ્રા, સોળ થાપી અતિ ખરી. ૬ દેહરી જિન માતાની સુંદર, ઉચ્છશે જિનરાજ દયાવ શ્રી સિદ્ધાચલ ચૈત્ય પ્રકાશથી, જિનવર ચાર નામે ઉલ્લાસથી. ત્રુટક-ઉલ્લાસથી શ્રી વિજયતિલકે, શાસનાધિપ જિનવ,
શ્રી વીરનાથ અનાથ નાથાં, વંદિયે અતિ સુંદર,
જગદીસ તીસ નિરીહ નિર્મમ, નમે ધરી અભેદતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com