SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૯] ૬. કેઈની ઉન્નતિ અને ઐશ્વર્ય જોઈને ઈર્ષ્યા તે નથી કરી ? છે. બીજાની બરાબરી કરવા માટે નૈતિક જીવન થી ભ્રષ્ટ કરનારું કામ તે નથી કર્યું? ૮. કેઈની સાથે તે છડાઈ તે નથી વાપરી ? બેલવામાં અમલીલ શબ્દનો ઉપયોગ તે નથી કર્યો? ૯. વડીલ અને વૃદ્ધોની અવહેલના કે તેમને અવિનય તો નથી કર્યો? પોતાના માતાપિતા આદિ પૂજ્યજનોના સન્માનમાં કોઈ અવિનય તે નથી કર્યો ? ૧૦. અવિનય, ભૂલ કે અપરાધ થતાં ક્ષમાયાચના કરી કે નહિ? ૧૧. બાળક-બાલિકાઓએ કહેલું ન માનતાં તેમને નિર્દયતાથી માર્યા તે નથી ? ૧૨. જૂઠું બોલીને પોતાની ભૂલ છુપાવવાની કોશિશ તો નથી કરી? ૧૩. સ્વાર્થથી કે વિના સ્વાર્થે કોઈ જાઠી વાતનો પ્રચારતો નથી કર્યો ? ૧૪. કોઈની કોઈ વસ્તુ ચેરી તે નથી ? ૧૫. પરસ્ત્રીને પાપદષ્ટિથી તે નથી જોઈ? અથવા પરપુરુષને પાપ દૃષ્ટિથી તો નથી જે ? ૧૬. અપ્રાકૃતિક મૈથુન તે નથી કર્યું ? ૧૭. ધન મેળવવા માટે વિશ્વાસઘાત આદિ અમાનવોચિત કામ તે નથી કર્યું? ૧૮. કોઇની સાથે કોઈ માનસિક, વાચિક અને કાયિક હિંસા તે નથી કરી ? ૧૯. આજે મને ક્રોધ તો નથી આવ્યા ? આવ્યું તે કેમ, કોનાપર, કેટલી વાર ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy