SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] ૪. અસત્યમાત્રનો ત્યાગ કરવો. ૫. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૬. કેઈને કડવું વેણ કહવું નહિ. છે. પોતાના બચાવ માટે પણ હિંસાત્મક પ્રત્યાક્રમણ કરવું નહિ, ૮. એક કલાક સુધી આધ્યાત્મિક સ્વાધ્યાય કરે. ૯. અર્ધો કલાક આત્મ-ચિંતન કરવું. જેમાં વર્ષ દરમિયાન કરેલી બેટી પ્રવૃત્તિઓ યાદ કરી આત્મનિંદા કરવી. ૧૦. પોતાના માતા-પિતા ભાઈ તથા અન્ય કુટુંબ અને પિતાના નોકર તથા કામ કરનારાઓ વગેરે જેઓ નિરંતર સંપર્કમાં આવનારા છે, તેમાંથી જેઓ મળે તેમને સાક્ષાત્ અને ન મળે તેમને પોતાની ભાવનાથી વર્ષભરમાં થયેલા અસવ્યવહાર માટે ખમાવવા (ક્ષમા માગવી) અને તેમને પિતાના તરફથી ક્ષમા આપવી. ૧૧. ખાસ આયોજન દ્વારા અહિંસા આદિ સિદ્ધાંતને અને શક્ય હોય તો “અણુવતી-સંઘને પ્રચાર કરવો. આત્મચિંતન ૧. ભૌતિક સુખમાં આશક્ત થઈને આત્મોન્નતિના મુખ્ય લક્ષને ભૂલ્યો તે નથી ? ૨. સ્વપ્રશંસા અને પરનિંદાથી પ્રસન્નતા તો નથી થઈ અને સ્વનિંદા અને પરપ્રશંસાથી અપ્રસન્નતા તે નથી થઈ? ૩. પિતાના મોઢે જ પોતાનાં વખાણું તે નથી કર્યા ? ૪. કેઈનો જુઠે પક્ષ લઇને ગડે નથી કર્યો છે અને કોઈનું અપમાન કરવાની કેશિશ તે નથી કરી? ૫. કોઈની નિંદા તે નથી કરી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy