________________
[૪૮ ]
ત્યાબાદ મહાવીર પ્રભુના ચરણમાં નીચેનાં ભજનથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. હાજર રહેલા બધા સ્ત્રી-પુરુષોએ આચાર્યશ્રીના સ્વસ્યાં પિતાને સ્વર મેળવીને પ્રભુવંદના કરી. આચાર્ય શ્રી તુલસી વિરચિત એ વંદના આ રહી ઃ
મહાવીર પ્રભુકે ચરણેમેં, શ્રદ્ધાકે કુસુમ ચઢાયે હમ ઉનકે આદર્શો કે અપના, જીવનકી જ્યોતિ જગાયે હમ .. તપ-સંયમમય શુભ સાધન સે, આરાધ્ય ચરણ આરાધન સે ! બન મુક્ત વિકારસે સહસા, અબ આત્મવિજય કર પાયે હમ ; દઢ નિષ્ઠા નિયમ નિભાને મેં, હે પ્રાણુ બસી પ્રણ પાને મેં , મજબૂત મનોબલ હો ઐસા, કાયરતા કભી ન લાયે હમ | યશ-લેલુપતા પદલેલુપતા, ન સતાયે કભી વિકાર-વ્યથા નિષ્કામ સ્વપર-કલ્યાણ કામ, જીવન અર્પણ કર પાયેં હમ | ગુરુદેવ ચરણમેં લીન રહે, નિર્ભીક ધર્મકી બાટ બહું અવિચલ દિલ સત્ય અહિસાકા, દુનિયા કે સુપથ દિખાયેં હમ .. પ્રાણી પ્રાણીસહ મૈત્રી સડૅ, ઈર્ષ્યા-મત્સર-અભિમાન તજે ! કહની કરની ઈકસાર બના, તુલસી તેરા પથ પાયે હમ |
છેવટે નીચેનું ગીત ગવાયા બાદ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં અધિવેશનની કાર્યવાહી સાડાચાર વાગે સમાપ્ત થઈ
હે હમારા જે વિરોધ, હમ ઉસે સમઝે વિનોદ સત્ય સત્ય-શોધ મેં, તભ હી સફલતા પાયેંગે
કષ્ટ સે નહીં ઘબરાયેંગે છે સત્ય કા બલ હૈ અટ, ગૂઠ આખિર ગૂઠ મૂઠ દૂધ પાનીકા નિબેડ, સત્ય સે દિખલાયેંગે છે
સાહસ સદા બઢાયેંગે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com