SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૪]. રાગ અને દ્વેષ, એ બે કર્મનાં બીજ છે. કર્મ મોહથી પેદા થાય છે. જન્મમૃત્યુનું મૂલ કમ છે. જન્મ-મૃત્યુને દુઃખ કહેવાય છે. दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तण्हा । तण्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाई ।। તેનું દુ:ખ હણાયું છે, જેને મેહ નથી. તેનો મેહ હણાય છે, જેને તૂક્યું નથી. તેની તૃષ્ણા હણાઈ છે, જેને લેભ નથી. તેનો લેભ હણાયો છે, જેને કઈ પણ પ્રકારની આસક્તિ નથી. इमं च मे अस्थि इमं च नत्थि, इमं च मे किच्चमिमं अकिञ्च । तं एवमेवं लालप्पमाणं, हरा हरंति त्ति कहं पम्पओ ।। આ મારું છે, આ મારું નથી. આ મારે કરવાનું છે, આ મારે કરવાનું નથી. એવી એવી કલ્પનાઓ કરતાં કાલ લઈ જાય છે ત્યાં પ્રમાદ કેવી રીતે કરાય ? वियाणिया दुक्खविवड्ढणं धणं, ममत्तबंधं च महाभयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेह निव्वाण गुणावहं महं ॥ એમ સમજો કે-ધન દુઃખને વધારનારું છે, મમત્વ-બંધન મહાભયંકર છે. ધર્મ જ સુખદ અને સર્વશ્રેષ્ઠ છે, મહાન છે અને નિર્વાણનો ઉપાય છે. તેનો સ્વીકાર કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy