________________
અણુવ્રત સંદેલનને ઉદ્દેશ્ય અને સાધન
(૧) અણુવ્રત સંદેલનને ઉદ્દેશ્ય છે કે... (ક) જાતિ, વર્ણ, દેશ અને ધર્મને ભેદભાવ નહિ રાખતા
મનુષ્ય માત્રને આત્મસંયમની તરફ પ્રેરિત કરવા. (ખ) અહિંસા અને વિશ્વશાંતિની ભાવનાને પ્રચાર કરવો. (ર) આ ઉદ્દેશ્યની પૂર્તિના સાધન–વરૂપ મનુષ્યને અહિંસા, સત્ય,
અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના વ્રતી બનાવવા. () જીવન ગુદ્ધિમાં વિશ્વાસ રાખનાર કોઈપણ ધમ, મંડળ, જાતિ,
વર્ણ તથા રાષ્ટ્રના સ્ત્રી-પુ “અણુવતી થઈ શકશે. (૪) અણુવ્રતને ગ્રહણ કરનાર વ્યક્તિ “અણુવતી” કહેવાશે. (૫) અણુવ્રતી ત્રણ શ્રેણિયોમાં વહેચાશે...
(ક) શીલ, ચય તેમજ આત્મઉપાસનાના નિયમોને સ્વીકારનાર, - “અણુવતી” કહેવાશે. (ખ) પરિશિષ્ટ સં. ૧ માં બતાવ્યા મુજબના વિશેષ નિયમને
સ્વીકારનાર “વિશિષ્ટ” અણુવતી કહેવાશે. (ગ) પરિશિષ્ટ સં. ૨ માં બતાવ્યા મુજબના અગિયાર નિયમો
અથવા વર્ગીય નિયમોને સ્વીકારનાર “પ્રવેશક અણુવતી”
કહેવાશે. (૬) નિયમને ભંગ થવા બદલ અણુવતીને પ્રાયશ્ચિત કરવું
જરૂરી ગણાશે. (૭) વ્રતપાલનની દિશામાં આગુવતીઓને માર્ગદર્શન પ્રવર્તક'
આપશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com