________________
૨૫
(૧૪) અવિનય, ભૂલ કે અપરાધ થતાં ક્ષમાયાચના કરી કે નહિ ? (૧૫) જીભની લુપતાને લીધે વધારે ખાધું પીધું તે નથી ? (૧૬) પત્તા, ચપટ, કેરમ વગેરે રમત રમવામાં સમયને દુર્વ્યય તો
તે નથી કર્યો? (૧૭) કોઈ અનૈતિક અથવા અવાંચ્છનિય કાર્યોમાં ભાગ તો નથી લીધે? (૧૮) કોઈ વ્યક્તિ, જાતિ, દળ, પક્ષ અથવા તે ધર્મના પ્રત્યે.
બ્રાન્તિ તે નથી ફેલાવી ? (૧૯) બની ભાવના તે ભૂલાઈ નથી ? (૨૦) દિવસ દરમ્યાન ક્યા અનુચિત અપ્રિય અને અવગુણ પદક
કરવાવાળા કાર્યો કર્યા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com