________________
રાજ્ય કર્મચારીઓ માટે
(૧) લાંચરૂશ્વત લેવી નહિ. (૨) પિતાને પ્રાપ્ત થયેલા અધિકાર દ્વારા કોઈની પણ સાથે અન્યાય
કરવો નહિ. (૩) જનતા તેમ જ સરકારને દેગે દેવો નહિ.
મહિલાઓ માટે (૧) દહેજ આદિનું પ્રદર્શન કરવું નહિ. (૨) પિતાના સંતાનનાં લગ્નમાં રૂપિયા આદિ લેવાનો ઠરાવ * કરવા નહિ.
આભૂષણ આદિને માટે પતિને દબાણ કરવું નહિ. (૪) સાસુ સસરાની સાથે કટુ વ્યવહાર થઈ જવા બદલ ક્ષમા
યાચના કરવી. (૫) અશ્લીલ તેમ જ અસભ્ય ગીત ગાવાં નહિ.
મરનારની પાછળ રિવાજ તરીકે રેવું નહિ. () બાળકે માટે ગાળો અથવા અસભ્ય શબ્દોને પ્રયોગ કરવો નહિ. તા. ક. પ્રવેશક અણુવતી બનવા માટે મહિલાઓને ઓછામાં
ઓછા પાંચ નિયમોનું અવશ્ય પાલન કરવું પડશે.
ચૂંટણી સંબંધી નિયમો (૧) રૂપિયા તેમજ ગેરકાયદેસર અન્ય પ્રલોભન આપીને મત - લે નહિ. (૨) કોઈપણ મંડળ અથવા ઉમેદવાર પ્રત્યે મિથ્યા, અશ્લીલ તેમજ
અસભ્ય પ્રચાર કરવો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com