________________
પરિરિષ્ઠ-૩
વગીય અતીના નિયમો વિદ્યાર્થીઓ માટે
(૧) અય રીતે પરીક્ષામાં પાસ થવાનો પ્રયત્ન કરે નહિ. (૨) તેડફોડ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો નહિ. (2) લગ્ન પ્રસંગે રૂપિયા આદિ લેવાને હરાવ કરવો નહિ. () ટિકિટ વિના હવે આદિમાં મુસાફરી કરવી નહિ,
વ્યાપારીઓ માટે
(૧) કોઈપણ ચીજમાં ભેળસેળ કરવું નહિ. (૨) નકલી માલને અસલી તરીકે ઓળખાવીને વેચ નહિ. (૩) એક પ્રકારની વસ્તુ બતાવીને બીજા પ્રકારની વસ્તુ આપવી નહિ. () કોઈપણ સદામાં (વચ્ચે ગાળે ખાવે નહિ. (૫) તેલમાપમાં ઓછુંવતું આપવું નહિ, (૬) સારા માલને વટાવ કાપવાની દાનતથી ખરાબ અગર નાથાની
ઠરાવો નહિ. (૭) વ્યાપાર નિમિતે કાળાબજાર કરવા નહિ. ( રાજ્યનિષિદ્ધ વસ્તુને વેપાર તેમ જ આયાત નિકાસ કરવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com