________________
(૬) કેઈની પણ સાથે ફૂર વ્યવહાર કરે નહિ.
(ક) કોઈ કર્મચારી, નોકર અથવા મજૂર પાસે અતિશ્રમ - લે નહિ. (ખ) પિતાના આશ્રિત જીવોની ખાવાપીવાની વસ્તુઓને તેમજ
આજીવિકાને દેષભાવથી વિચ્છેદ કરવો નહિ. (૨) પશુઓ પર અતિ ભારે ભર નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com