________________
અણુવ્રત આંદોલનનાં નિયમો
(૧) અહિંસા અણુવ્રત
અહિંસા સવભૂખેમકરી” જેન). (અહિંસા સર્વ માટે કલ્યાણકારી છે.)
“અહિંસા સવ્વપાણાને અરિયો તિ પવુચતિ (બૌદ્ધ (અહિંસા સર્વજીનું પરમતત્વ છે.)
મા હિંરયાત સર્વભૂતાનિ” (વદ) (ઈપણ જીવની હિંસા ન કરે.)
(૧) ચાલતાં ફરતાં નિરપરાધ પ્રાણીની ઈરાદાપૂર્વક હિંસા કરવી નહિ. (૨) આત્મહત્યા કરવી નહિ. () જ્યા તેમજ તેને ઉદ્દેશ્ય રાખનાર મંડળ અથવા સંસ્થાના
સભ્ય બનવું નહિ, અને તેમના કાર્યમાં ભાગ પણ લે નહિ. () જ્ઞાતિભેદની દૃષ્ટિથી કોઈપણ વ્યક્તિને અસ્પૃશ્ય માની તેને તિર
સ્કાર કરે નહિ. (૫) બધા ધર્મો પ્રત્યે તિતિક્ષાને ભાવ રાખવે, બ્રાતિ ફેલાવવા
નહિ, તેમજ મિથ્યા આરોપ લગાડે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com