________________ ચા lc Poble સદ્ગત ડોલરભાઇ માંકડ સાથે બુધ્ધિ-વિનાદ ccc cccccccccccccc%SSccccccccccccccc હુ ઘણુ ખરૂ મુ ખઈ રહું, પણ જયારે તેઓશ્રી (ડોલરભાઈ) સાંભળે કે હું જામનગરમાં છુ' ત્યારે જરૂર મળવા આવે. તબિયત વગેરેનાં ખબર-અંતર પૂછી તેઓના પ્રથમ પ્રશ્ન મારા ‘જૈન સાહિત્ય વિકાસ મંડળ” ના કયા કયા પ્રકાશના હાલ ચાલી રહ્યાં છે તે વિશે હોય. છેલે છે તો એક ‘પ્રાકૃત જૈન ચેર' સ્થાપવાનો તેઓ મને આગ્રહ કરતા હતા. એક વખત ચર્ચામાં મે કહ્યું કે હમણાં ‘‘અચલગરછ-દિગ્દર્શન” નામના એક ગ્રન્થનું પ્રકાશન થયું છે તે આપના ધ્યાનમાં નહી હોય.’ ને તરત જ તેઓએ કહ્યું કે- ‘એ ગ્રન્થ મે' ઉપર ઉપરથી તપાસ્યા છે. પશુ મને લાગ્યું છે કે રાજ્યકર્તાએ ઘણા પરિશ્રમ લીધો છે, અને આધુનિક ઢબથી શકય તેટલા ગ્રન્થા તપાસીને અને જરૂર જણાય ત્યાં સ્થાનની ચકાસણી પશુ કરીને તેમણે લખ્યું છે.' PSC GSSSSSSSSSSSSSSSSSS0000000 તેમણે પૂછયું કે-‘ગ્રન્થકર્તાને ઓળખો છો ?" મે કહ્યું, ‘હા, તે હાલાર જિલ્લાનો એક યુવાન છે, અને હાલ પાલિતાણા પાવર-હાઉસમાં એકાઉન્ટન્ટની નોકરી કરે છે..............' તેઓ કહે કે- ‘આવી વિચિત્રતા કેમ ? આવા આશાસ્પદ અને સંશોધન દૃષ્ટિવાળા યુવકે પાસેથી જૈન સંસ્થાઓએ ઐતિહાસિક ગ્રંથો લખાવવાનું કામ લેવું જોઇએ અને બીજી જ જાળ ઓછી કરાવવી જોઇએ. મેં તો નિશ્ચય કર્યો છે કે તેમની પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ઐતિહાસિક ગ્રંથો લખાવવા....” - શેઠ અમૃતલાલ કાલિદાસ દોશી. (સૈારાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્સેલર સદ્ગત ડોલરશયભાઈ માંકડના સ્મૃતિ-પ્રશ્વ માંથી) HSSSS SSSSSSSSSSSSSSSSSSSSSSSSલી Shree Sudharmaswam Gyanbhandar-mara. Surat www.umaragyanbhandar.com