SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ( ૧૦૫૩ ) શ્રી ગૌતમસ્વામીની પાદુકા. શ્રી સુધર્માસ્વામીની પાદુકા. શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ આર્ય રક્ષિતસૂરીની પાદુકા. ભટ્ટારક શ્રી ધર્મમૂર્તિસૂરીની પાદુકા. પૂજ્યશ્રી ફતેસાગરજી ગણીની પાદુકા. શ્રી દેવસાગરગણુની પાદુકા. શ્રી વીરપ્રભુના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામીથી ૬૪ મે પાટે શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન દાદાશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને વિક્રમ સંવત ૧૬૩૩ માં જન્મ, ૧૬૪૨ માં દીક્ષા, ૧૬૪૯ માં આચાર્યપદ, ૧૬૭૦ માં ગડેશપદ, ૧૭૧૮ માં સ્વર્ગવાસ, શ્રી કચ્છ-ભૂજનગરે. એજ પૂજ્યશ્રીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી રત્નસાગરજી તત્ શિષ્ય-પ્રતિશિષ્ય મુનિ સ્વરૂપસાગરજી તત્ શિષ્ય સંવેગ પક્ષી ગૌતમસાગરજીના ઉપદેશાત ઈયમ પ્રતિમા કારિતા ને ( ૧૦૫૪) અર્ધશત્રુંજયતુલ્ય––શિરોહીતીર્થ * શ્રી આદીશ્વરાય નમઃ શ્રી આદીશ્વર ભગવાનકા અંચલગચ્છીય મંદિરકે શિલાન્યાસકા મુહૂર્ત વિક્રમ સં. ૧૩૨૩ આસોજ શુકલ ૫ કે દિન હુઆ થા. ઈસકી પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૩૯ આષાઢ શુકડા ૧૩ વાર મંગલકે દિન યતિજી શ્રી શિવલાલજીકે હાથસે હઈ. વર્તમાન શિહીકી સ્થાપના વિ. સં. ૧૪૮૨ વૈશાખ શુકલ ૨ મહારાવ શ્રી સહસમલજીને હાથસે હઈ. વિ. સં. ૧૫૪૨ જે વદ ૨ કે સિંધિ સમધરજી ભરમાબાદ (માલવા) સે સિરોહી દિવાનપદ પર આયે. ઉપરોક્ત મંદિર પર ધ્વજાદંડકા આરોપણ વિ. સં. ૧૫૬૪ આષાઢ શુકલ ૮ મંગલવારકા મહારાવજી શ્રી જગમાલજી, (૮) સમયમેં સિંધિ સમધરજી, નાનકજી, તથા શામજીકે હાથસે હુઆ વિ. સં. ૧૬૯૮ મૃગશિર ૨ કૃષ્ણ ૩ કો ધ્વજાદંડકા આરે પણ મહારાવજી શ્રી અખયરાજજી કે સમયમેં સિંધિ શ્રીવ તકે હાથસે શ્રી પૂજ્યજી હીરવિજયજીને કરાયા. વિ. સં. ૧૭૭૬ વૈશાખ શકલ ૩ કો ધ્વજ દંડકા આરે પણ મહારાવજી શ્રી માનસિધજી ઉફે ઉમેદસિંહજીકે સમય મેં સિંધિ સુંદરજી, ગજાજી, અમરચંદજી, હઠીસિંધજી, નેમચંદજી આદિકે હાથસે શ્રી પૂજ્ય શ્રી વિજયભદ્રસૂરિજી વ ઉનકે શિષ્ય હર્ષલાલજીને કરાયા. વિ. સં. ૧૭૯૮ કે આષાઢ શુકલ ૧ ગુરૂવારકા ધ્વજાદંડકા આપણુ સિંધિ અમરચંદજી, હઠીસિંધછ, દોલતસિંધજી વીરસિંધીજી આદિકે હાથસે ભટ્ટારકજી શ્રી જ્ઞાનવિમલજી તથા શ્રી કીર્તિવિમલજીને કરાયા.વિ. સં. ૧૮૨૭ માહ શુકલ ૩ ગુરૂવારકે મહારાવજી શ્રી પૃથ્વીસિંહજીકે સમય મેં ધ્વજાદંડક આરોપણ સિંધિ દૌલતસિંહજી ઠાકરીજી, ફતાજી, માલજી, (૧૫૩) શ્રી શત્રુંજયગિરિની ધનવસહી ટ્રકની શ્રી કલ્યાણસાગરસૂરિની મૂર્તિને લેખ. (૧૦૫૪) સીરહી[રાજસ્થાનના શ્રી આદીશ્વર-જિનાલયને શિલાલેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy