________________
२०५ ( ૧૦૪૭ ) શેઠ જેઠાભાઈ નરશી ક૭-ડુમરાવાળાના સુપુત્ર હીરાચંદે ( તેમના બહેન નવલબાઈ અને વિધવા માતા ખેતબાઈનો અન્ય લેખોમાં ઉલ્લેખ છે ) તેમના સ્વ. પિતાના સ્મરણાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ પધરાવ્યા છે. સં. ૧૯૮ ના ફાગણ સુદ ૩
(૧૦૪૮) અપાસરે બંધાવેલ બાઈ સોનબાઈ તે શા હીરજી આસારીઆની વિધવાએ બંધાવેલ છે. જમીન અર્પણ કરેલ બાઈ દેકાબાઈ કાનજી શા૦ ૧૯ ના કચ્છ સીધોડી
( ૧૦૪૯ ) શ્રી અં૦ ગ૦ જેમૂળ જૈન દેરાસરજી સ્વ. શેઠ કુલચંદભાઈ વનમાળીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની કપુરબેને રૂા. ૨૧૦૦૦)ના ખર્ચે આ દેરાસરજી બંધાવેલ છે. સં. ૧૯ વીર સં૦ ૨૪૬૯
( ૧૦૫૦ ) શેઠ રાયચંદ શામજી માણેક પટેલ કોઠારાવાલાના સ્મરણાર્થે ગં શ્રી પારસનાથબિંબ પધરાવ્યા છે. સં૦ ૨૦૦૦ ફાગણ શુ૦ ૩.
સ્વ જમકુબાઈએ
( ૧૦૫૧ ) કચ્છ-ગોધરા નિવાસી શા- હીરજી ધનજીના સુપુત્રો ભાઈ મેઘજી તથા આણંદજીના માતાજી રતનબાઈના સ્મરણાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ સ્થાપિત. સં. ૨૦૦૦ ના જેઠ સુદ ૨ બુધવાર.
( ૧૦૫ર) સ્વ. શેઠ પદમશી પાંચાણીયા રાયણવાલાના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની માંકબાઈએ શ્રી શાંતિનાથબિંબ પધરાવ્યા છે. સં. ૨૦૦૧ ના વૈ૦ શુ૦ ૩ હસ્તે શેઠ રામજી તથા શામજી તેજસિંહ.
(૧૦૪૭) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેક કેશવજી નાયક કરિન ટ્રકની દેરીને લેખ.. (૧૦૪૮) સિંધોડી[કચ્છ)ઉપાશ્રયનો શિલાલેખ. (૧૯૪૯) સાવરકુંડલાના જિનાલયના શિલાલેખ. (૧૦૫૦) થી (૧૦૫૨) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટ્રકની દેરીના લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com