________________
સત્ સંયુત્ત જિનબિંબચ પ્રતિષ્ઠા પૂજાં વસે વિદ્વાન નં. ૨ શ્રી પાર્શ્વનાથ ભવ પાપ તાપ પ્રશાંત ધારાધર ચાર રૂપ વિન ધ હતા પ્રણિતા ગેન્દ્ર સમસ્ત કલ્યાણ કરો જિનેન્દ્ર || ૩ | અથ શ્રી અખંડ મહિમંડલ રાજ્ય-સામ્રાજ્ય ધારિક ઉપનિ વિક્રમાદિત્ય સમયાત્ સંવત્ ૧૯૬૦ વર્ષે તસ્મીન શ્રી શાંલિહન ભૂપોલાંક શાકે ૧૮૨૫ પ્રવર્તમાન્ય શ્રી આનંદનાનિ સંવતે વર્ષા ઋતૌ માહા મંગલ્ય ફલપ્રદ માસોત્તમ માસે શ્રી શ્રાવણ માસે શુદ્ધ પક્ષે પ તિથૌ શ્રી બુધવારે સા દિને શ્રી કચ્છાધિપે મહારાઉ શ્રી ખેંગારજીનાં રાજ્ય મધ્યે અબડાસા ભોમીમાં ગા) શ્રી વાડીઆ સ્થાને શ્રી અંચલગચ્છશ પૂજ્ય ભટ્ટારિક શ્રી શ્રી શ્રી જિન સાગરસૂરી બિરાજ્ય તસ્યાજ્ઞાકારી લઘુ શાખાયાં મોમાઈયાગેત્રે શેડ સાવ દેવજી મૂજી અંગત પૈશે તથા સંઘ સમસ્ત મલીને જીણું દેરાસરના ભંડારમાંથી નીચે લખેલ કોરીઓ ખચિ ન દેરાસર શિખરબંધ ચણાવી પ્રતિષ્ઠા રૂડી યુગની કરીને સંઘને સુપ્રત કર્યું છે. એ કોરીઓ ખણી તેની વિગત ૪૦૫૫ સેડ દેવજી મુરજી તરફથી કોરી ૪૦પરંપ અખરે કોરી ચાર સહસારસવાપાચ (?) જૂના દેરાસરજીના ભંડારમાંથી કોરી...અખરે કેરી...એ રીત કોરીઓ ખચિ દેરાસરજી ઉપરે તથા સંઘભાઈથી મલીને ગેસુવ પ્રતિષ્ઠા કરી છે. દેરાસર ચણનાર સેમપુરા ગેધર ડોસા રૂગનાથે બનાવ્યું શુભ ભૂયાત સ .
( ૧૦૦૦ ) શા રતનશી ભીમજીની વિધવા બાઈ જેઠીબાઈ ગામ કછ-નલીઆ. સંવત ૧૯૬૧ ના માગશર શુદ ૫ વા૦ મે.
( ૧૦૦૧ ) શા માલશી દેવશીની વિધવા બાઈ માનબાઈ ગાઇ શ્રી વારાપધરવાળાએ મૂળનાયક શ્રી અરનાથ મહારાજ તથા આજુ-બાજુ શ્રી અભિનંદન મહારાજ અને સુપારશનાથ મહારાજ પધરાવ્યા સ. ૧૯૬૧ ના પોશ શુદ ૧૨ ને બુધવારે પ્રતિષ્ઠિત. હા, શા૦ માંડણ દેવશી.
( ૧૦૦૨ ) શા. શિવજી કરમશી સુત કુંવરજી તથા વેલજી શિવજી ગા. શ્રી કચ્છ-વાડીયાવાળાએ મૂળનાયકજી શ્રી આદિનાથ મહારાજ તથા આજુબાજુ શાંતિનાથ મહારાજ અને અરનાથ મહારાજ પધરાવ્યા. સંવત ૧૯૬૧ ના આશાડ વદી ૩ બુધવાર પ્રતિષ્ઠત. હા, પિતે ગેત્ર મેમાયા.
( ૧૦૦૩ ) સંવત ૧૯૬૩ ના વૈશાક સુદ ૩ ને બુધવારે શા ખુશાલ હેમચંદ્ર શ્રી તારા ગામ દક્ષણવાલાએ શ્રી પદમપ્રભુબિંબ સ્થાપિત પ્રતિષ્ઠા કરાપિત. હાટ બેસારનાર ભાઈ મેતી. ચંદ જયચંદ.
(૧૦૦૦) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ નરશી કેશવજી કારિત ટૂકની દેરીને લેખ. (૧૦૦૧) થી (૧૦૦૨) શ્રી શત્રુંજ્યની બાબુની ટ્રકની દેવકુલિકાઓના શિલાલેખ. (૧૦૦૩) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ નરશી કેશવજી કારિત ટ્રકની દેરીને લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com