________________
( ૯૯૨ ) શા લખમશી લાલજીએ શ્રી મુનિસુવ્રતસ્વામી પધરાવ્યા. પ્રતિષ્ઠા સંવત ૧૫૯ માધ શુદી પ સોમવારે ગાઇ શ્રી કચ્છ -કોઠારાવાળા શા. લાલજી વરસંગે શ્રી વાસુપૂજ્ય સ્વામી પધરાવ્યા. શા, લાલજી વરસંગની વિધવા બાઈ લીલબાઈએ શ્રી શ્રેયાંસનાથ મહારાજ પધરાવ્યા.
( ૯૩ ) બાઈ હીરબાઈ શા, દેવજી ગોવીંદજીની ભારજા ગામ કછ-વાલા. શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ પ બુધવારે શ્રી પદમપ્રભુબિંબ સ્થાપિતું.
( ૯૯૪) બાઈ રાણબાઈ શાત્ર દેવજી ગોવીંદજીની ભારયા ગામ કચ્છ લાલ સાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ બુધવારે શ્રી શીતલનાથબિબ સ્થાપિત.
( ૯૫ ) શાહ પદમશી કચરા ગા) કચ્છ-લાલા શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ ને બુધવારે શ્રી અજિતનાથબિંબ સ્થાપિત.
શા કચરા ગોવીંદજી ગા. કચ્છ લાલા. શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ બુધવારે શ્રી સંભવનાથબિંબ સ્થાપિત.
( ૯૯૭) ખેતબાઈ શાઇ દેવજી ગોવીંદજીની દીકરી ગા. કચ્છ-લાલા શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ બુધવારે શ્રી મલ્લીનાથબિંબ સ્થાપિત.
શા, દેવજી જેવત વશાઈ સુત ટોકરશી ગોત્ર લડાઈઆ ગામ શ્રી કચ્છ-નલીઆ વાલાએ પ્રતિષ્ઠા કરાવી છે. સંવત ૧૯૬૦ ના વઈશાક શુદ ૧૨ બુધવારે.
( ૯૯૯ ) રંગ | શ્રી ચતુર્વિશતિ જિનાય નમો નમઃ પ્રણમ્ય સ્વતિ શ્રી ઊર્વેિ ક્રાંત કાંતિ પ્રદાયની પાર્શ્વનાથાય બિંબસ્ય પ્રવેશે વિધી સ્થાપ્યતે ૧ પ્રણમ્ય શ્રી પાર્શ્વનાથં લબ્ધ (૯૯૨) શ્રી શત્રુંજયની બાબુની ટ્રકની નં. ૮ ની દેવકુલિકાને શિલાલેખ. (૯૯૩) થી (૯૮) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ નરશી કેશવજી કારિત ટ્રકની દરીના લેખો. (૯૯૯) વરાડીઓ [ક]ના શ્રી પાર્શ્વનાથ-જિનાલયને શિલાલેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com