________________
કુક્ષી સંભવાતુ અત્યારે પુત્ર પ્રથમ દેવસી દ્વતીય જેઠા વતીય લાલજી ચતુર્થ દામજી તસ્ય મધ્યે પ્રથમ પુત્ર શા દેવસી તસ્ય ભાર્યા લાડબાઈ તપુત્ર શા ભોજરાજસ્ય ભગની મેગબાઈ_દ્વતીયા પુંજાબાઈ શા૦ ભેજરાજ તસ્ય ભાર્યા માંકબાઈએ સ્વપતિ દિવંગત પશ્ચાત્ સ્વપતિનામરક્ષણાર્થે સ્વપતિ નામની શ્રી નવીન જિનબિંબ શ્રી પાદલિપ્તનગરે ભરાપિત તસ્ય બિંબચ સ્થાપનાથે શ્રી યક્ષપુરબિંદરે શ્રી રત્નસુકમધ્યે નવીન જિનચઈત્ય ચતુરમુખ કરાપિત તસ્ય મથે શ્રી પ્રથમ તીર્થકર મૂલનાયક શ્રી આદિનાથ બીજા અનંતનાથ ત્રીજા અરનાથ ચતુર્થ ચંદ્રપ્રભુ એતત ચત્વારી નામાની શ્રી જિનબિંબચ સ્થાપના કારિતા તસ્યા ઉપરી સ્વ જ્ઞાતિ સમગ્ર મેલિતા તસ્ય ભક્તિ યથાશક્તિ પ્રમાણેન કારિતા. સં. ૧૯૨૭ના માઘ સુદ ૧૩ ના શુક્રના પ્રતિષ્ઠા મુહરત સાવ જેઠા તસ્ય પુત્ર સાવ રામજી તેણે શ્રી પાર્શ્વનાથ જિનાલય કારાપિત આ પ્રશસ્તિકારક વાચક શ્રી ચતુર્માસી મુનિ સકલચંદ્રગટ શિલાવટ મુરાજિ કડવાજિ.
( ૯૩૮) શ્રી કચ્છદેશે યક્ષપુરબિંદરે શ્રી અંચલગચ્છ પૂજ્ય ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી રત્નસાગરસૂરીશ્વરજી વિજયરાયે તસ્ય ઉપદેશાત્ ઉવંશજ્ઞાતિ લઘુશાખાયાં મોમાઈયાગો સાવ કુરસી તપુત્ર સા૦ ધારસી તસ્ય ભાર્યા હીરબાઈ તપુત્ર સારા વરસંગ ધારસી તેણે શ્રી નવીન જિનગૃહ કરાપિત તસ્ય મધ્યે શ્રી વીસમા તીર્થંકરની સ્થાપના કરી શ્રી મુનિસોવ્રત સ્વામિ સં. ૧૯૨૭ ના માઘ સુદ ૧૩ વા૦ શુકે સારા વરસંગસ્થ ભાર્યા જેવાંબાઈ તપુત્ર સા૦ હીરજી.
( ૯૩૯ ) | સં. ૧૯૨૭ ના વર્ષે માઘ સુદ ૧૩ વાવ શુક શ્રી કચ્છદેશે શ્રી યક્ષપુરબિંદરે શ્રી અંચલગચછે પૂજ્ય ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી રત્નસાગરસૂરીશ્વરજી વિજયરાજે તસ્ય ઉપદેશાત્ ઉસવંશજ્ઞાતિ લઘુશાખાયાં મહેશ્રીગોત્રે સારા પુનસી કેલણ તસ્ય ભાર્યા ગંગાબાઈ તપુત્ર સાવ જેઠા તસ્ય ભાર્યા નામઈબાઈ તપુત્ર સાવ રામજી જેઠા તસ્ય ભાર્યા ધનબાઈ શ્રી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજિનબિંબ સ્થાપવાને અર્થે શ્રી રત્ન ટૂંક માંહે નવીન ચૈત્ય કરાવ્યું. સાવ દેવસી તપુત્ર સારા ભેજરાજ તેણે ચતુર્મુખ જિનાલય કરાપિત ,
છે . | શ્રી વદ્ધમાન જિનરાજ પદક્રમેણ શ્રી આર્ય રક્ષિત મુનીવર ધીરરાજય વિદ્યાપગાજલધ વિધિપક્ષગ૭. સંસ્થાપકા યતિવરા ગુરુત્રરંતુ . ૧ / તત્પદ્ ભુવિમંડલે વિજયતાં મુકૃત્યા વસૂરયઃ સિદ્ધાંતાથી વિચારસાર–ચતુર-ભવ્ય જનં બધય: તદ્ધશે શ્રી રત્નસાગરસૂરી રત્નોદધી રાજતે . નવિન જિનમંદિરે શુભ દિને બિંબ ચ સંસ્થાપિત .. ( ૨ | શ્રી કચ્છદેશે જગત પ્રસિદ્ધઃ મનોહરં વિમતિ બાહુદ્રગે શ્રીમત્મહારાઉ શ્રી પ્રગમલ ભુવ્યાં પ્રતાપ મહતાં ભયુઃ | ૩ શ્રી ઓશવંશજ્ઞાતીય મેતાલેઢતિગાત્રજૈ શૌભતૌ લઘુશાખાય વિધિપક્ષે સમુદ્ભવ | ૪ | સા૦ શ્રી દેવજી નાથા તસ્ય ભાર્યા મંઘાબાઈ તપુત્ર સાવ જેઠા તસ્ય ભાર્યા રાણબાઈ તપુત્ર હંસરાજેન શ્રી ચંદ્રપ્રભુ સ્થાપિત તા ઉકેડા નાથા તસ્માર્યા વાલબાઈ તપુત્ર હીરજી તસ્ય ભાર્યા ગગાબાઈ તેન ધમ્મનાથ સંસ્થાપિત. સંવત્ ૧૯૨૭ માહા સુદિ ૧૩ મુકે શ્રી કસ્તુ . કલ્યાણમસ્તુ II (૯૩૮) થી (૯૪૦) જખૌ[૭] નીરત્નકના જિનાલયાના શિલાલેખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com