________________
૮૪
( ૩ ) संवत् १७२६ वर्षे शाके १७९१ रा प्रवर्त्तमाने मासोत्तम मासे ज्येटमासे शुभ शुक्ल पक्षे चतुर्थ्याम् तिथौ रवि वासरे पुण्यनक्षत्रे अविचलगच्छे पूज्य भ० रत्नसागरसूरिभिः मलिमतिराज्ये वा० श्री गिरधारीजी राजनीत० शिष्य रत्नराजजी तत शिष्य वा० श्री विनयराजजी तत् शिष्य गुरांजी महाराजजी हेमराजजी तत् चरणपादुकाप्रतिष्ठितं शिष्य रुपराज तत् शिष्य मुनेन्द्र...राज साधु वादी केसरं श्री चिरं जीयात् श्री उदयपुरनगरे श्री रस्तु । कल्याणमस्तु । शुभं भवतु ॥
( ૯૩૬ ) I શ્રી સુદ્ધનાથ જિનરાજ પદ કેમેણ શ્રી આર્ય રક્ષિત મુનીશ્વર ધીરાજ વિધી પગાલયે વિધી પક્ષગચ્છ સંસ્થાપકા યતિવરા ગુરૂ બભૂવું ૧. શ્રી કચ્છદેશે શ્રી વરબાહુ દંગે મહારાઉ શ્રી પ્રાગમલજી વિજયરાજયે શ્રી અંચલગચહેશ ઉઘાત દિનમણિ યુગપ્રધાન મમધમ ધુરંધર રાજહંસ ઈવ ઉજ્વલ ત્રિશત્ ગુણયુક્ત સકલ ભટ્ટારક શિરોમણિ પૂજ્ય ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી રત્નસાગરસૂરીશ્વરજી વિજયરાયે તસ્ય ઉપદેશાત્ ઓશવંશજ્ઞાતિ લઘુશાખાયાં લડાઈયાગાત્રે સારા વીરજી તપુત્ર સારા રત્નસી તસ્ય ભાર્યા કોરબાઈ તસ્કૂક્ષિ સંભવાતું પુનપાંડુર શ્રાવકકુલે ઉત્તમધર્મરાગી જ્ઞાનપેત સાવ ભીમસી રતનસી તસ્ય ભાર્યા પૂજાબાઈએ સ્વપતિ દિવંગત પશ્ચાત્ સ્વપતિનામ રક્ષણાર્થે નવીન જિનબિંબ સ્વપતિ નામાની શ્રી પાદલિપ્તનગરે ભરાપિત તસ્ય જિનબિંબચ સ્થાપનાથે શ્રી યક્ષપુરબિંદરે રત્નટુક મધ્યે નવીન જિનચૈત્ય કરાપિત તસ્ય મધ્યે સ્વપતિ નામાની શ્રી નવમ તીર્થંકર
શ્રી સુવધીનાથસ્ય માહા મોહન સ્થાપના કારિતા તસ્ય ઉપરી સ્વજ્ઞાતિ સમગ્ર મેલિતા તસ્ય ભક્તિ તે સ્વગુરૂભક્તિ યથાશક્તિ પ્રમાણેન કારિતા સં. ૧૯૨૭ ના વર્ષે માઘ સુદ ૧૩ ના શુદ્ર દિન ગટી ૧૦ પલ ૪૫ ચડતે પ્રતિષ્ઠા મુહૂરત શેઠાણી પૂંજાબાઈ તસ્કૃષિ સંભવાતુ પુત્ર મેકં નામ ઉમરસી સઃ દિવંગત સૂનીયા પુત્રી નામ ધનબાઈ સાવ નલીનનગરે પરણાવિતા તપુત્ર સા. કલ્યાણજી. સા. ભીમસી તસ્ય વૃદ્ધ ભ્રાતૃ સા. જીવરાજ ત. પીતાંબર રત્નસી સા. જીવરાજસ્ય સુતમેકં નામ કુંવરજી આ પ્રશસ્તિકારક વાચક શ્રી વિનયસાગરજી તત્ શિષ્ય મુરુ મહિમાસાગર ગણિના. લિપિકૃત મિત્ર જસવંત | શ્રી II સલાટ મેરારજી કડવાજી તેરાના રેવાસી.
( ૯૩૭ ) | નવા અષભદેવ ચ દ્વતીયામનંત નામક તૃતીય અરનાથ ચતુરથ ચંદ્રપ્રભુ ૧. શ્રી કચ્છદેશે શ્રી વર બાહુ દ્રગે મહારાઓશ્રી પ્રાગમલજી વિજયરાજયે શ્રી અંચલગચ્છ સ કુમાંધકાર નાસનાથે ભાન ઇવ પૂજય ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી રત્નસાગરસૂરીશ્વરજી વિજયરાજ્ય તસ્ય ઉપદેશાત્ ઓશવંશ જ્ઞાતિ લઘુ શાખાયાં મહેશ્રીગોત્રે શાત્ર ભીમશી તપુત્ર શા૦ લાડણ તપુત્ર શા૦ કેલણ નપુત્ર શા૦ પુનશી તસ્ય ભાર્યા ગંગાબાઈ તસ્યુ (૯૩૫) ઉદેપુર[રાજસ્થાનના શ્રી ચંદ્રપ્રભ-જિનાલયની ચરણ પાદુકાને લેખ. (૯૩૬) જખૌ[કચ્છના શ્રી રત્નટ્રકના શ્રી સુવિધિનાથ-જિનાલયને શિલાલેખ. (૯૩૭) જખૌ[કચ્છના શ્રી રત્નસૂકના શ્રી આદિનાથ-જિનાલયને શિલાલેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com