________________
અચલગચ્છ દિગ્દર્શને ૨૬૫૦. દાનસાગરજીને આતાવતી સાધ્વી સમુદાય હાલમાં આ પ્રમાણે વિદ્યમાન છે – ક્રમ નામ ગામ દીક્ષાવાય દીક્ષામિતિ
વડી દીક્ષામિતિ ૧ કેશરથીજ રામાણુ આ ૧૫ (ક) સં. ૧૯૭૧ મ. સુ. ૫ સ. ૧૯૭૧ વે. સુ. ૧૧ ૨ ચારિત્રશ્રીજી મંજલરેલડીઆ ૩૦ સે. ૧૯૮૨ . સં. ૧૯૮૩ મ. સુ. ૫ સેમ ૩ મનહરશ્રીજી નલીઆ
સં. ૧૯૮૩ ચિ. સુ. ૧૩ સં. ૧૯૮૪ મ. સ. ૫ રવિ ૪ કમલશ્રીજી જખૌ ૪૫ સં. ૧૯૮૪ મા. સુ. ૮ સં. ૧૯૮૪ જે. ૫ કંચનશ્રીજી સુથરી ૩૪ સં. ૧૯૮૮ પૈ.સુ. ૧૧ શનિ સં. ૧૯૮૯ પો. સુ. ૭ ૬ ચંદન શ્રીજી જખૌ. ૨૮ સં. ૧૯૮૯ ફા. સુ. ૩ સં. ૧૯૮૯ જે. ૭ કંચનશ્રીજી જ
સં. ૧૯૮૯ મા. સુ. ૧૩ સં. ૧૯૯૦ વૈ. સુ. ૫ ૮ પ્રભાશ્રીજી બીદડા ૨૧ સં. ૧૯૯૨ વૈ. સુ. ૧૧ સં. ૧૯૯૩ (ભૂજપુર) ૯ જસવંતશ્રીજી તેરા
સં. ૧૯૯૩ પિ. સ. ૭ . . ૧૯૯૫ ૧૦ મનહરશ્રીજી ભૂજ ૧૯ () સં. ૧૯૯૫ મ. સુ. ૧૩ સં. ૧૯૯૬ ૨. ૧૧ વસંતશ્રીજી રાપરગઢવાલી
સં. ૧૯૯૯ વૈ. સુ. ૨ સં. ૨૦૦૨ ૧૨ ધર્માનંદશ્રી રાયણ
સં. ૨૦૦૬ મા. સુ. ૧૧ સં. ૨૦૦૭ કા. ૧૩ હેમપ્રભાશ્રીજી ભૂજ
૪૩ સં. ૨૦૦૬ મા. સુ. ૧૧ સં. ૨૦૦૭ કા. ૧૪ રત્નપ્રભાશ્રીજી ઓરખાણ ૩૮ સં. ૨૦૦૬
સં. ૨૦૦૭ ૧૫ તરુણપ્રભાશ્રીજી અમદાવાદ ૪૨ સં.૨૦૧૦ જે. સુ. ૭ સં. ૨૦૧૦ અ. સુ. ૧૧ ૧૬ જયાનંદશ્રીજી કોઠારા ૩૩ સં. ૨૦૧૧ વૈ. સુ. ૭ સં. ૨૦૧૧ જે. સુ. ૭. ૧૭ અરુણપ્રભાશ્રીજી ડુમરા ૨૭ સં. ૨૦૧૪
સં. ૨૦૧૫ ૧૮ ચંદ્રયશાશ્રીજી ગોધરા ૨૦ () સં. ૨૦૧૫ પિ. વ. ૬ સ. ૨૦૧૫ મ. સ. ૧૪ ૧૯ કીર્તિલતાશ્રીજી માંડવી ૨૪ (કુ) સં. ૨૦૨૧ ફા. સુ. ૭ સં. ૨૦૨૨ જે. સુ. ૧૨ ૨. વિશ્વલતાશ્રીજી ભૂજ ૨૫ (ક) સં. ૨૦૨૨ . વ. ૨ સં. ૨૦૨૨ જે. સુ. ૧૨ આચાર્યપદ અને અંતિમ જીવન સાધના
૨૬૫૧. સં. ૨૦૧૦માં અંચલગચ્છ ઉત્કર્ષ સાધક સંધ સમિતિની સ્થાપના થતાં તેનાં આમંત્રણથી દાનસાગરજી જામનગરથી મુંબઈ પધાર્યા, અને સં. ૨૦૧૧માં લાલવાડીમાં ચાતુર્માસ રહ્યા. કચ્છથી ગુણસાગરજી પણ પધાર્યા. બન્ને વચ્ચે મતભેદ ટાળવા રાવસાહેબ રવજી સોજપાલ, ચુનીલાલ માણેકચંદ, દેવજી દામજી ખોના પ્રમુખ સંઘે પ્રયાસો આદર્યા. બન્ને વચ્ચે એકદીલી થતાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે બન્નેને વહેલી તકે આચાર્યપદ આપવું. દાનસાગરજીએ તે નમ્રભાવે સ્પષ્ટ કહ્યું કે-“મારામાં જ્ઞાન તેમજ શકિત નથી, તેથી આચાર્યપદ લેવાની બિલકુલ ઈચછા નથી ! પરંતુ સંધના અત્યાગ્રહથી તેનું બહુમાન કરવા એમને અંતે સંમતિ આપવી પડી.
૨૬૫ર. સં. ૨૦૧૨ ના વૈશાખ સુદી 2 ને રવિવારે સવારે ૯-૨૪ કલાકે કચ્છી સંઘના ઉપક્રમે તેઓને આચાર્યપદ આપી ગૌતમસાગરજીના પ્રથમ પટ્ટધર તરીકે સ્થાપવામાં આવ્યા. સાથે ગુણસાગરજીને પણ આચાર્યપદ પ્રદાન થયું. ઘણુ વર્ષે પદોત્સવનો સંધને લહાવો મળ્યો હોઇને અનેરો ઉત્સાહ પ્રકટ્યો. પં. વિકાસવિજયજી તે પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા. જોગાનુજોગ નેમસાગરજીને પણ કચ્છના સંઘના અત્યાગ્રહથી એ જ સમયે સુથરીમાં આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા. સુથરી જિનાલયના શતાબ્દી પ્રસંગે પદત્સવ થયો હોઈને એ ચિર સ્મરણીય બની ગયો, યતિ ગુણચંદ્ર ગુલાબચંદ્ર વિધિ-વિધાનો ક્યાં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com