SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. અચલગચ૭ દિગદર્શન અમૃત પાધિ ગુન ભૂરિ સરીસરૂ, પદ તસ પૂર્વ કૃત પુણ્ય આવે; વાણિ જસ સુનત ભવ ભસ્મ ભાગે નિકટ, વિકટ યશવાસ ભૂયલેક હા. ૨ ઠયણુક સમાવાથિ ઘદપદ ભાવાદિ બહુ, સપ્ત નય તત્વ નવ ભેદ જાણે; લક્ષ ઉપદેશ સુપરિક્ષ અનુમાન યુત, સરસ વાખાણું નવ રસ વખાણે. ૩ પ્રબળ પરતાપ પ્રોદ્યોત મહી મંડલે, સકલ સા શિરે અધિક રાજે; કુમતિ પાખંડ સબ દૂર નાસે નિપટ, દેખિ માડ જિમ ઘુઅલ ભાજે. ૪ શા કરમસિંહ કુલે ત્રિદશપતિ સારિ, માત કમલા તણું સુજશ દીપે; વિબુધવર ક્ષમધર નમતિ જાકે સદા, અનડ ભડ કઠિન કંદર્પ ઝીપે. ૫ ભવિક નારિ અતિ ભાવ ભા કરી, વાંદતાં ચિત્ત • આમોદ પાવે; કહત નિતલાભ કર જેડ ગુરુ નામ દે, રિદ્ધિ નવ નિદ્ધિ સબ સિદ્ધિ આવે. ૬ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy