SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમરસાગરસૂરિ ૪૭ી યાદગીરી રૂપે ત્યાં હીરસાગરની શેરી પણ છે. રાધનપુરના અંચલગરછીય શ્રાવોએ અનેક પ્રતિષ્ઠાઓ કરાવી છે. હીરસાગરના નવાબ સાથેના સમાગમની તથા તેમને દેખાડેલાં ચમત્કારની ઘણી વાતો સંભળાય છે. ૫. દીસાગરગણિ ર૦૩૨. પં. રવિસાગર શિ. પં. હિતસાગર શિ. પં. દીપસાગરગણિએ સં. ૧૭ર૬ માં કાર્તિક વદિ ૬ને મંગળવારે મેના અંતર્ગત ગુલામાં મહારાણા રાજસિંહનાં રાજ્યમાં ભુવનતિ કૃત “અંજનાસુંદરી રાસ (સં. ૧૭૦૬)ની પ્રત લખી. એમના શિષ્ય વિજ્યસાગર, મેઘસાગર, પ્રીતસાગર વિગેરે થયા, જેમની પરંપરામાં વિવેકસાગર, દયાસાગર, રંગસાગર, ચતુરસાગર વિગેરે થયા. ૧. લક્ષ્મીશેખરગણિ ૨૦૩૩. વા. ભાવેશેખરના શિ. બુદ્ધિશેખર શિ. રાજશેખર શિ. લક્ષ્મીશેખરે સં. ૧૭૫૦ના આ વદિ ૩ ને શુક્રવારે મુંદરબંદરમાં જ્ઞાનસાગર કૃત “ચિત્ર સંભૂતિ ચોપાઈ' (સં. ૧૭૨૧) ની પ્રત લખી. વા. લક્ષ્મીશેખરની શિષ્ય પરંપરા આ પ્રમાણે છે : વા. લીશેખર-લાવણ્યશેખર-અમૃતશેખર-જ્ઞાનશેખર ૨૦૩૪. લાવણ્યશેખરે સં. ૧૭૬૫ માં ભાવચંદ્રસૂરિ કૃત “ શાંતિનાથ ચરિત્ર' ની પ્રત વડનગરમાં લખી. આ ગ્રંથની એક સચિત્ર પ્રત ઉક્ત જ્ઞાનશેખરના શિષ્ય મુનિ છવાએ કચ્છના રતડીઆ ગામમાં લખી. સુંદરસાગર ૨૦૩૫. પં. હર્ષસાગરગણિ શિ. પં. શિવસાગરગણિના શિષ્ય સુંદરસાગરે સં. ૧૭૨૭ના શ્રાવણ વદિ ૧૪ ને ગુરુવારે જ્ઞાનસાગર કૃત “આપાઠભૂતિ રાસ (સં. ૧૯૨૪)ની પ્રત રાજધન્યપુરાધનપુરમાં લખી. સં. ૧૭૫૮ ના ફાગણ દિ ૧૩ને શનિવારે તેમણે બુરહાનપુરમાં રહીને શ્રાવિકા રૂપાના પાનાથે યવિજય કૃત “ અષ્ટદશ પા૫ સ્થાનિક સ્વાધ્યાય "ની પ્રત લખી. વા. નાથાચંદ્ર શિ. ધર્મચંદ્ર ૨૦૩૬. વા. નાથાચંદ્રગણિના શિષ્ય ધર્મચંકે સં. ૧૭૩૯ ને શ્રાવણ સુદ ૨ ને મંગળવારે રાણ- - પુરમાં રહીને જિનરાજરિ કૃત “શાલિભદ્ર રાસ (સં. ૧૬૭૮)ની પ્રત વાંચનાર્થે લખી. સં. ૧૭૩૪ ના ફાગણ સુદી ૧૧ ના દિને પાટણમાં વા. લાવણ્યચંદ્ર કૃત “ સાધુગુણ ભાસ ”ની પ્રત લખી. રિદ્ધિસાગર ૨૦૩૭. મહો. રત્નસાગર શિ. પદ્મસાગર શિ. ધીરસાગર શિ. રિહિસાગર સં. ૧૭૩૯ માં ખંભપુરમાં સીરદેવ મહોપાધ્યાય કૃત “પરિભાષાની વૃત્તિની પ્રત લખી. જુએ મુનિ પુણ્યવિજયજીને પ્રશરિત સંગ્રહ, ભા. ૨, નં. ૫૮૨૭. ઉદયચંદ ૨૦૩૮. વા. દેવસાગરના શિ. વિજયચંદ શિ. ઉદયચંદે સં. ૧૭૧૪ ના ફાગણ સુદી શનિવારે માણિકકુમર ઉપઈ” રચી. જુઓઃ જૈ. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૨૦૩-૪. સં. ૧૭૧૩ના માઘ વદિ ૧૧ ના દિને ભૂજમાં વિજયચંદે ઉદયચંદના ૫હનાથે વા. દેવસાગર કૃત 'કપિલકેવલિ રાસ (સં. ૧૬૭૪)ની પ્રત લખેલી, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy