________________
૬૬૬
અંચલગચ્છ કિશન હું જડમતિ ન લહું કિમ એ, સગવટ સખર સંવાદ;
માંડું જેણુ મનિં ધરી, ગુરૂ દે સાદ. ૭ અમૃતસાગર - ૧૯૯૭. પં. નેમસાગર શિ. શીલસાગર શિ. અમૃતસાગરે સં. ૧૭૩૦માં વિજ્યાદશમી ને ગુરુવારે અજુનપુર-અંજારમાં ચાતુર્માસ રહીને “રાત્રિભૂજન પરિહાર રાસ” અપનામ “જ્યસેનકુમાર રાસ” ર. ૧૩૮૭ શ્લેક પરિમાણની આ કૃતિની પ્રત સં. ૧૭૮૨ ના ચિત્ર વદિ ૧૪ ને બુધવારે દેવચંદ્રવિચંદ્ર શિ. તેજચંદ્ર ભ્રાતૃ જીવનચંદનદાનચંદ શિ, દીપચંદે લખી. જુઓઃ જૈ. ગૂ. ક. ભા. ૩ ૬. ૧૨૭૩–૫. મુનિચંદ્ર
૧૯૯૮. મુનિચંદ્ર “તીર્થમાલા સ્તવન” રચ્યું, જેમાં વિદ્યમાન ગચ્છનાયક અમરસાગરસુરિ સુધીની પદાવલી પણ છે. જુઓ પ્રો. પીટર્સનને તૃતીય રીપોર્ટ પૃ. ૨૧૯. માનચંદ્ર ' ૧૯૯૯. ચંદ્રશાખાના ભક્તિચંદ્રના શિષ્ય માનચંદ્ર તિષ વિષયક ગ્રંથ લખ્યા, ૫૦૦ વર્ષના પંચાંગ કર્યા. વિંઝાણુપિશાળના ગ્રંથોની ટીપ પરથી એમની કૃતિઓ આ પ્રમાણે જણાય છે: (૧) ચંદ્રચિન્તામણિ (૨) અનુપમ મંજરી (૩) ખગોળગણિત (૪) વિદ્યાસાગર રાસ (૫) જોતિષ ફલ (૬) ષટું પ્રશ્ન ફલ વિગેરે. એમના શિષ્ય કલ્યાણચંદ્ર, તેમના સૌભાગ્યચંદ્ર મંત્રવાદી તરીકે પંકાયા હતા. જ્ઞાનસાગર
૨૦૦૦. સં. ૧૭ર૧ માં એમને કચ્છમાં વિહાર હતા. એમના પ્રયાસથી ઘતકલેલ પાર્શ્વનાથની પ્રતિમાને શ્રાવક ઉદેશી પાસેથી મેળવી, સુથરીમાં કાઠનું ગૃહચય કરાવી સંઘે તેમાં બિરાજમાન કરી. હાલ તે તીર્થસ્વરૂપ મનાય છે. પં. જયસાગર
૨૦૦૧. પં. સાગરે સં. ૧૭૬૩ ના વૈશાખ સુદીમાં રાજનગરની ક્ષેત્રપાલ પિળમાં રહીને “જતકાભરણ ની પ્રત લખી. સં. ૧૭૬૯ ના પિષ સુદી ૧ ના દિને ઉદયરત્ન કૃત “સ્થૂલિભદ્ર રાસ” (સં. ૧૭૫૯ )ની પ્રત તેમણે રાધાબાઈને પઠનાર્થે લખી. મુનિ લાલજી
૨૦૦૨. મોહનલાલ દલીચંદ દેશાઈ સેંધે છે કે અમરસાગરસૂરિના સમયમાં સં. ૧૭૩૮ માં ધર્મસાગરસૂરિ શિષ્ય હેમસાગરસૂરિશિષ્ય લાલજીએ લખેલ પ્રત ભાવનગરના સંધના ભંડારમાં છે. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૬. કેસરચંકગણિ
૨૦૦૩. વા. તેજચંદ્ર શિ. ૫. તારાચંદ્ર–પં. તત્વચંદ્ર શિ. કેસરચંદ્રગણિએ ધીણોજગામમાં રહીને સં. ૧૭૫૭ ના કાર્તિક સુદી ૧૦ ને રવિવારે માણિકયસુંદરસૂરિ કૃત “શુકરાજકથાની પ્રત લખી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com