SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ - ૪૪૧ ૪૪ ૧૮૯૮. વિજયશેખરે “ક્યવના રાસ' (સં. ૧૬૮૧) નાગજીશાહના આગ્રહથી રો હતા, એમ એ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જણાય છે– મૂલ આદર ખંભાઈ તિ, કૌતુક જાણ કી, સાહ ભાગી નાગજી, એસવંશ પ્રસિદ્ધો. ખંભાતના શ્રાવકર્યો ૧૮૯૯. શ્રી નાગજી ઉપરાંત પદ્મસિંહ, શ્રીમલ પ્રભૂતિ શ્રાવકવેર્યોએ અનેક સુકૃત્યો દ્વારા મહા પુણ્ય ઉપાર્જન કર્યું છે. શત્રુંજય પર મૂલનાયકની ટૂંકની જમણુ બાજુની ભમતીની દેવકુલિકામાં શ્રી પદ્મપ્રભપ્રભુના આરસના બિંબ પર આ પ્રમાણે લેખ વંચાય છે : श्री अंचलगच्छेः ॥ संवत् १६८३ वर्षे शाके १५४९ प्रवर्त्तमाने ज्येष्ट शुदि षटयां गुरुवासरे पुष्यनक्षत्रे श्री स्तंभतीर्थवास्तव्यः श्री उकेशज्ञातीय गोषरुगोत्रणा श्री श्रीराज तत्पुत्र साह श्री शंका तत्पुत्र साह श्रीवंत मार्या बा० टाकज तत् कुक्षि राजहंस साह पद्मसिंहकेन भार्या शातागदे पुत्र साह कीकाशाह तत् श्रीपति साह अमरदेव । श्रीपति भार्या साहिजदे तत पत्र उभयचदादियतेन श्री अंचलगच्छाधिराज पृज्य कल्याणसागर सूरिशिरोमणि...विजयराज्ये श्री पद्मप्रभजिनबिंब कारितं प्रतिष्ठितं श्री संधेन ॥ श्री रस्तु। મોરબીની પ્રતિમા પર પણ એ લેખ છે. ૧૯૦૦. ઉકત પ્રતિમા પાસે શ્રી અભિનંદન પ્રભુના બિંબ પર આ પ્રમાણે ખંડિત લેખ છે. श्री अंचलगच्छे श्री कल्याणसागरसूरि उपदेशेन । लाछी श्रीमल्ल... ૧૯૦૧. સં. ૧૯૮૩ના જેઠ સુદી ૬ ને ગુરુવારે ઓશવાળ ગોખરૂગોત્રીય ઉક્ત શ્રેષ્ઠી પદ્મસિંહે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. એ પ્રસંગે અન્ય શ્રેષ્ઠીઓએ પણું બિંબ પ્રતિષ્ઠાદિ કાર્યો કરેલાં. ઉદાહરણાર્થે શ્રીમાલી પરીખ સોનએ શ્રી ચંદ્રપ્રભુ બિંબની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એ દિવસે પ્રતિષ્ઠા કરાવી. એ બિંબ પર સા૦ પfસારિત તિયાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. જુઓ - અંચલગચ્છીય લેખ સંગ્રહ,” લે. ૩૧૪. શ્રી સુવિધિનાથ બિંબની પ્રતિષ્ઠા પણ એણે એ દિવસે કરાવી હતી. ૧૯૦૨. એ અરસામાં બીજાં પણ અનેક બિંબોની પ્રતિષ્ઠાઓ થઈ હતી, જે શત્રુંજયગિરિની મૂલનાયકની ભમતીના લેખો દ્વારા જાણી શકાય છે. ઘણા લેખો અંકિત થઈ ગયા હોઈને માત્ર આટલું જ વંચાય છે. પિત્ત પ્રતિજ ના વંન આ અવારા આ ચાઇના મુY જ. આ પદ્ધસિંહ શાહે કરાવેલી પ્રતિષ્ઠાથી ચારેક માસ પહેલાં કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી, ગંજયગિરિના મંત્રીશ્વર ભંડારીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભજિનાલયનો સં. ૧૬૮૩ ના માધ સુદી ૧૩ ને સેમે શ્રાવિકા રબાઈ એ જીર્ણોદ્ધાર કર્યો હોઈને ગચ્છનાયક એ અરસામાં પાલીતાણામાં હતા. ૧૯૯૩. સં. ૧૬૭૭ માં ખંભાતમાં ચાતુર્માસ રહીને દેવસાગરજીએ ભૂજમાં બિરાજતા ગચ્છનાયકને સંકત પશુબહ એતિહાસિક પત્ર લખ્યો હતો. તેમાં ખંભાતના બીજ અનેક શ્રાવક-શ્રાવિકાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એટલું ચોક્કસ છે કે ખંભાત તે વખતે અચલગચ્છની પ્રવૃત્તિનું મહત્તવનું કેન્દ્ર હતું. મીઠડિયા શાહ શાંતિદાસ ૧૯૦૪, ઓશવાળ વૃદ્ધશાખીય મીઠડિયા શાહ શાંતિદાસે સં. ૧૬૭૬ માં હાલારના શ્રીકરી-છીકા Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy