________________
૪૦૮
સુરસાગર
૧૭૧૭. સ. ૧૬૫૨ માં વલીના શ્રીમાલી જ્ઞાતીય સુંદરજીએ કલ્યાણુસાગરસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી. તેમનું સુંદરસાગર નામ રાખવામાં આવ્યું. સ. ૧૬૯૧ માં વ ́માન-પદ્મસિંહ શ્રેષ્ડી ચરિત્ર એમણે માંડવીમાં પદ્મસ હૅશાહને સભળાવ્યું એવા ઉલ્લેખ પટ્ટાવલીમાં છે.
અચલગચ્છ દિગ્દર્શન
મુનિ પડાશ
૧૭૧૮. વા.દે વસાગરના સહચર શિષ્ય મુનિ પડાશ (પન્યાસ ) સ. ૧૬૭૭માં ખંભાતમાં ચાતુર્માસ રહેલા અને શ્રાવિકાના ઉપાશ્રયમાં કલ્પસૂત્રની વાચના કરેલી એમ દેવસાગરજીના પત્રદ્વારા જાણી શકાય છે. સુતિ ધનજી
૧૭૧૯, દયાસાગરના શિષ્ય મુનિ ધનજીએ ‘સિહુદત્ત રાસ ' ની રચના કરી. જુઓ હૈ. ગૂ. કે.
ભા. ૩, પૃ. ૧૦૯૩-૪.
પડિત લલિતસાગર
૧૭૨૦. ગજસાગરસૂરિના શિષ્ય લલિતસાગરે સ. ૧૬૯૯ મા. સુ. ૧૪ ના દિને ‘નૈમિ રાષિ ચેાપાઈ' રચી, જેની પ્રત જેસલમેરના ભંડારમાં છે, જુએ જૈ. સ. પ્ર. વ ૧૧, પૃ. ૧૧૭ માં નાહટાજીને લેખ. સૌભાગ્યસાગરસૂરિ–શિષ્ય કૃત ‘ચંપકમાલા ચરિત્ર' ( સ. ૧૫૭૮ )ની પ્રત લલિતસાગરે સ. ૧૬૬૭ ના આસેા સુદી ૬ ને ગુરુવારે જાંબુ—જ ખુસરમાં રહીને લખી. કુશલસંયમ કૃત ‘હરિબળ રાસ' (સ. ૧૫૫૫)ની પ્રત ત્યાં એજ વર્ષોંના આસે સુદી ૧૫ ને સામે લખી. એમના શિષ્યો-માણિકયસાગર, જયસાગર, મતિસાગર વિગેરે થયા.
મતિનિધાનગણિ
૧૭૨૧. કલ્યાણસાગરસૂરિના શિષ્ય મતિનિધાને ‘ પુણ્યપાલ કથાનક'ની પ્રત સ. ૧૬૭૧ માં લખી. જુઓ મુનિ પુણ્યવિજયજીનેા પ્રશસ્તિ સંગ્રહ, ભા. ર. લાવણ્યસમય કૃત નેમિનાથ છ ંદ ' (સ. ૧૫૭૬) ની પ્રત પણ મતિનિધાને લખી.
પંડિત ક્ષમાચંદ્ર શિ. સુમતિચંદ્ર
૧૭૨૨. ૫. ક્ષમાચંદ્રના શિષ્ય સુમતિચંદ્રે સ. ૧૬૬૬ના આસે। વિદે ૧ ને મગળવારે નેમિક જર કૃત ‘ ગજસિંહ રાસ ' (સ. ૧૫૫૬)ની પ્રત લખી. પદ્મસાગરગણિ
૧૭૨૩. મહા. રત્નસાગરજીના શિષ્ય પદ્મસાગરે સ. ૧૭૦૪ માં ભુરહાનપુરમાં રહીને ‘ નારચંદ્ર જ્યાતિષ ' ની પ્રત લખી. એમના શિષ્ય ધીરસાગર, અને તેમના રિદ્ધિસાગર થયા.
માણિક્યલાભ
૧૭૨૪. વા. ગજલાભ શિ. વા. જયલાલના શિષ્ય ઋષિ માણિયલાભે સ. ૧૭૬૮ ના કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે ‘ શાંતિનાથ ચરિત્ર' ની પ્રત લખી.
મતિસાગર તથા જયસાગર
૧૭૨૫. ગજસાગરસૂરિના શિષ્ય લલિતસાગરના મતિસાગર તથા જયસાગર નામના શિષ્યા થયા,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat