________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૫ (૨) ને સોમવારે સવંશે સાવ નરપાલ સા. મરગાઈના પિતાના શ્રેયાર્થે પુ. સા. જગા, સાત ધના, સાથ દેવદાસ, પૌત્ર રાયમલ, સાજસવીર, પાસવીર સમસ્ત કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભસ્વામિબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રી શ્રીવેશે છે. ચાંપા ભાઇ હીરૂ પુત્ર હંસા ભાવ ફદફદુ પૌત્ર ભાવ પ્રીમલદે સુe અજૂન સુશ્રાવકે ભાઇ અમરાદે પુત્ર મઘા સહિત પોતાના પુત્રના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું, અહમદનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રી શ્રીવશે દેસી જયા ભાઇ જમાઈ પુ. દો. ખેતા ભાઇ ખીમાઈ પુત્ર દેવ નાકર ભા. દીવી લધુભ્રાતૃ દે. ઠાકુર ભા૦ ધનાઈએ પોતાના પુણ્યાર્થે, પિતા દે
...સહિત શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ચંપકદુર્ગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૧ (૧) પિષ વદિ ૧ ગુરુવારે સવંશીય લઘુ શાખાય દેસી ટાઉઆ ભા લિંગી પુ. લકા
ભાગુરાઈએ પિતાના શ્રેયાર્થે પુત્ર વીરપાલ, અમીપાલ સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૬ શુક્રવારે પ્રાગ્વાટ જ્ઞાતીય સારુ લખા પુત્ર વ્ય પરબતની પુત્રી ઝનૂના પુત્ર ધર્મસિંહ, અમીચંદ પ્રમુખ કુટુંબ સહિત શ્રી અનંતનાથબિંબ ભરાવ્યું, ગંધારમાં તેની
પ્રતિષ્ઠા થઈ. ૧૬૦૦
) જે સદી 2 શનિવારે શ્રીમાલ જ્ઞાતીય, લય શાખીય સાઇ જીવા ભા૦ રમાઈ પત્ર સારા સહસકિરણ ભાઇ લલિતાદે પુત્રી મનાઈ સુશ્રાવિકાએ શ્રી સુમતિનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય, લઘુશાખીય સા• સસંકિરણ ભા• મમનાદે પુ. સા. સકલ
ભા. ચંદ સુશ્રાવિકાએ પિતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૯. ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં ગુણનિધાનસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિઠાની નોંધ આ પ્રમાણે મળે છે : संवत्सरः तिथि जिनबिंब प्रतिष्ठाता स्थान बिंबनामसंख्याः १५८४ माघशुक्ल १ उपकेशीय सदयवत्सः अमदावादे शांतिनाथादि ७ १५८५ ज्येषशुक्ल १० श्रीवंशीय लखराजः अमदावादे शांतिनाथादि ५ १९८७ वैशामकाण ७ उसवाल नरपाल: અમરાવ ચંદ્રકમ ૧ , १५९१ पौषकाण ११ वीरपालामीपालौ पत्तने ચરિનાર છે વિહાર પ્રદેશ
૧૩૯૮, આપણે જોઈ ગયા કે ગુણનિધાનસૂરિ સં. ૧૫૪૮ માં પાટમાં જમ્યા, સં. ૧૫૫૨ માં પાટણમાં દીક્ષિત થયા. સં. ૧૫૫૭ માં પાટણમાં સંભવિત રીતે તેમને વડી દીક્ષા પ્રદાન થઈ સં. ૧૫૫ માં જાંબુનગર-જંબુસરમાં એમને આચાર્યપદે અભિધિકત કરવામાં આવ્યા. સં. ૧૫૮૪ માં ખંભાતમાં તેઓ ગણેશ થયા. એ પછી તેમને વિહાર ઉપર્યુક્ત પ્રમાણો દ્વારા આ પ્રમાણે સચિત થાય છે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com