SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ = - =- = ૪ અચલગચ્છ દિગ્દર્શન यावन्मेरुकरे गभस्तिकटके धत्ते धरित्रीवधूः, તાવના ધર્માનિત કા રંગ મટ્ટાવા III सम्ब(त् ) १५७७ वर्षे कातिक सुदि १५ शुक्रे ओसवाल शातिय साह डूंगर भार्या देल्हणदे पुत्र साह वीजपाल साह संघपतेन( तिना?) पश्चमी उघाड( द्याट)नार्थ श्री कल्पपुस्तिकालिखाप्य उपाध्याय श्री उदयराजेन प्रदत्त(त्ता) वीडउद्ग्रामे ॥श्री रस्तु ॥ સચિત્ર પ્રતો ૧૩૯૪. ઉપર્યુક્ત “કાલકાચાર્ય કથા” ની સચિત્ર પ્રત લીંબડીના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમાં આઠ સુંદર ચિત્રો છે. એ અરસામાં ધર્મપ્રભસૂરિની ઉક્ત કથાની બીજી પણ સચિત્ર પ્રતો લખાઈ જેમાંથી તત્કાલીન ચિત્રકલાના પરિમાજિત નમૂનાઓ મળી રહે છે. સં. ૧૪૭ર માં લખાયેલી પ્રત પણ લીંબડીના ભંડારમાં છે તેમાં પાંચ સુંદર ચિત્રો છે. જુઓ લીંબડી ભંડાર સૂચિ નં. ૫૭૪-૭૭. ૧૦૯૫. એક ચિત્ર આર્ય કાલક શિષ્યને ઉપદેશ આપે છે તે અંગેનું છે. એ ચિત્રમાં ઊંચા કરેલા જમણે હાથમાં મુહપત્તિ રાખીને સામે બેઠેલા શિષ્યને આર્ય કાલક ઉપદેશ આપે છે. સારાભાઈ વાબ દ્વારા પ્રકાશિત કાલિકાચાર્યે કથા સંગ્રહમાં જણાવવામાં આવ્યું છે કે આ ચિત્રમાં સિંહાસનની પાછળના ભાગમાં શશ્રષા કરતા શિષ્યને બદલે પોપટની આકતિ ચીતરેલી છે અને આર્ય કાલક તથા બે હાથની અંજલિ જેડીને સામે બેઠેલા શિષ્યના પહેરેલાં કપડાં સુંદર ચિત્રાકૃતિ સહિત છે. જેને ચિત્રકલામાં પણ સુંદર ફાળો નેંધાવ્યો છે એટલું કથન જ અહીં બસ થશે. ગુણનિધાનસૂરિના પ્રતિષ્ઠા લેખો ૧૩૯૬. ગુણનિધાનસૂરિના ઉપદેશથી પણ સારી સંખ્યામાં પ્રતિષ્ઠાઓ થઈ છે એમ પ્રતિષ્ઠા લેખો દ્વારા જાણી શકાય છે. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના ઉપલબ્ધ પ્રતિષ્ઠા–લેખોની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે – ૧૫૭૯ (૧) માઘ સુદી ૬ શુક્રવારે વૈશાખ વદિ ૫ ઉસવંશીય લાખાણું ગાંધીગોત્રીય સારુ તેજપાલ પુત્ર સારુ કુરપાલ ભાવ સાલિદે પુત્ર રાયમલ્લ શ્રાવકે પિતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અંચલગચ્છીય શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૪ (૧) ચેત્ર વદિ ૫ ગુરુવારે નાગર જ્ઞાતીય, છાલીયાણ ગોત્રીય છે. રાજા ભા• રાજલ પુ. શ્રી ગઈઓએ ભાઇ કુંઅરિ સુવ સીપા, માંગા પ્રમુખ પરિવાર સહિત શ્રી આદિનાથબિંબ ભરાવું, વીસલનગરમાં તેની પ્રતિષ્ઠા થઈ. (૨) વૈશાખ વદિ ૫ ને દિવસે સવંશીય વરહડિયા ગોત્રીય સા૦ લાખા પુત્ર સારુ હષા ભા. હીરાદે પુસા. કેડર શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અંચલગચ્છીય શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૫ (૧) વૈશાખ સુદી....શ્રીમાલ જ્ઞાતીય અંબે......અમર સુ- મં૦ ધમ્મા ભાવ ધમાકે પુણ્યાર્થે શ્રી શંભવનાથબિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૭ (૧) માઘ સુદી ૫ રવિવારે શ્રીમાળી જ્ઞાતીય, હિરવાલીય મંત્રી ઢાલા કિંભ્રાત રેલા, મં. ઢાલા સુત્ર મં. ભીમ, મં૦ અર્જુન, મં૦ જસા, મં૦ લઆ; માતા ધમિણિના પુણયાર્થે શ્રી સુપાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy