SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ અંચલગચ્છ દિગ્દર્શને દેસ સવિહુમાહિ જાણીઈએ, માહંતડે, ગૂજર દેશ પ્રસિદ્ધ, તિહાં અહિમ્મદપુરવર ભલું, માત્ર વાસ જિહાં લક્ષ્મી કીધ. તણઈનયરિ વિવહારીયાએ, માત્ર સાપક ધર્મવંત સુજાણ, તેહ મહાજનમાહિ મૂલગુએ માત્ર પરિરાજ પુણ્ય પ્રમાણ. તસ નામાંગિ રૂપી કહિઉએ, માત્ર સુત સંઘદત સુવિચાર, જિનવર ગુરુભક્તિ જિ :કરાએ, માત્ર શ્રી બીવંશ શુંગાર. તાસ ધરણિ ભણૂં, મા શીલવંતી સવિચારી દાન ગુણિ દીપઈ ઘણુંએ, મા અવર નહીં સંસારિ. તસ ફૂષઈ જગ જાણઈએ, માત્ર બુદ્ધિ અભયંકુમાર, જસ કીતિ જગિ ઝલહલઈએ, મા જાણઈ સયલ વિચાર. સૂત્રસુણી રાસજ કાઉએ, પૂરઈ પાસ જગીસ, અમીપાલ સાનિધિ કરઈ, ભાપ્રતપુ કેડિ વરસ. ૧૩૨૪. આ કુટુંબનું વંશવૃક્ષ ધર્મપ્રભસૂરિકૃત “કાલિકાચાર્ય–કથાની સં. ૧૫૬૬ની પ્રત પુપિકામાંથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે – ગુણરાજ (ભા માંઈ) પહિરાજ (ભાર્યા રૂપી) સિંહદત્ત (ભાર્યા સુહાગદે) રત્નપાલ અમીપાલ જયવંત શ્રીવંત (ભાર્યા જીજી) (ભાર્યા દીવડી) (ભાર્યા જસમા) પાંચ પુત્રી અજાઈ પુત્રી હર્ષાઈ સજપાલ અલસર અમરદત્ત ૧૩૨૫. ઉપર્યુક્ત ગ્રંથ સિંહદત્ત સં. ૧૫૬૬ માં ભાવસાગરસૂરિના ઉપદેશથી સાધુઓના વાંચનાર્થે લખાવ્યો. આ પ્રત વાચક નયસુંદર પાસે હતી એમ પણ પુષિકા દ્વારા સુચિત થાય છે. ઉપર્યુક્ત પદ્ય પ્રશસ્તિમાં કહેલા સંઘદત્ત અને પુપિકામાં કહેલા સિંહદત્ત એક જ છે. બનેમાં એની પત્નીનાં નામમાં પણ ફેર છે. શક્ય છે કે ભાણું અને સુહાગરે અપર નાખો હોય. પુપિકામાં કૌટુંબિક વિગતો ઘણી છે, પરંતુ સ્થાન અંગેનો તેમાં નિર્દેશ નથી. આ ત્રુટિની પદ્ય પ્રશતિ દ્વારા પૂતિ થાય છે, કેમકે તેમાં અહિમ્મદપુર–અમદાવાદને સ્પષ્ટ ઉલ્લેખ છે. ૧૩૨૬. પં. લાભશેખરના ઉપદેશથી “ઓઘનિયુક્તસૂત્ર'ની સં. ૧૫૮૨ના વૈશાખ વદિ ૧૧ ને સોમવારે લખાયેલી પ્રત-પુપિકામાંથી મંત્રી લડણ અને તેની ભાર્યા મુઅરિ તથા તેમના પુત્ર મંત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy