________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૧૩ કવિ દેપાલ કૃત ચંદનબાલા ચરિત્ર એપાઈની પ્રત પણ પં. આણંદશ્રીગણિના શિષ્ય પં. સત્યશ્રી ગણિના વાંચન માટે સં. ૧૫૬૬ અશ્વિન સુદી ૨ ને ગુરૂવારે કપડવંજમાં વાચક ગુણશેખરગણુદ્રના શિષ્ય વા. હમંડનગણીંદ્રના શિષ્ય વા. હર્ષમૂર્તિગણિએ લખી. જુઓ–
___ संवत् १५६६ वर्षे अश्विन मासे शुक्ल पक्ष द्वितीयायां तिथौ गुरुवासरे हस्तनक्षत्रे श्री भावसागरसूरि विजयराज्ये वा० भी गुणशेखरगणींद्र शिष्यः वा० श्री हर्षमण्डनगणींद्र शिष्य वा० हर्षमूर्तिगणि लिखिता ॥ परोपकाराय दत्ता ॥ पं. आणंदश्री गणि शिष्य पं. सत्यश्री गणि विलोकनार्थ ॥ वाच्यमान चिरं जीयात॥ श्री अंचलगमले। श्री कर्पटवाणिज्यनगरे लिखिता । शुभं भवतु ॥ श्री। श्री ॥
૧૨૬૫. ધર્મશખરસૂરિના શિષ્ય ઉદયસાગરસૂરિએ સં. ૧૫૪૬ માં ઉત્તરાધ્યયન સૂત્ર પર ૮૫૦૦ બ્લેક પરિમાણની દીપિકા રચી. ઉદયસાગરસૂરિ કૃત “શાંતિનાથ ચરિત્ર' ગ્રંથ પણ ખંભાતના ભંડારમાં ઉપલબ્ધ છે. આ ગદ્ય કૃતિ ૨૭૦૦ લેક પરિમાણની છે. એમણે કલ્પસૂત્ર પર ૨૦૮૫ લેક પરિમાણની અવચૂરિ પણ રચી છે, જેમાં ગ્રંથ રચનાનું વર્ષ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે – સંવત
નિરyપૂર્ણ આ પરથી અવચૂરિ સં. ૧૫૫૧ માં રચાઈ હોય એમ નિર્ણય થાય છે. પ્રો. વેલણકર આ ગ્રંથ માટે નોંધે છે કે –
STEET Avacuri composed by Udayasagar, pupil of Dharmasekhara (Gram. 2085) of the Ancala Gaccha, Pet II. No. 287 ( Ms. dated Sam1633). The date of composition is given as 'Samvatsare sasini candras aresu purne' at Prof. H. R. Kapadia's Descriptive Cataloge of the Jain Mass. at the Bori, No. 446. It is sam. 1551. ? His commentary on Uttaradhyayan Sutra was composed in Sam. 1546.- Jinaratnakosa p. 78,
૧૨૬ ક. આપણે જોઈ ગયા કે ભાવવધૂન ઉપાધ્યાયથી અંચલગરછમાં વહેંનશાખા અસ્તિત્વમાં આવી. ભાવવધૂન ઉપાધ્યાયને પ્રતિ લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
संवत् १५५६ वर्षे वैशाख सुदि ७ सोमे । प्राग्वाट ज्ञातीय सा० चान्दा भार्या सलखणदे पु० लोला बाई मापाता सा० स्वीमा० भा० खेतलदे सकुटुंबयुतेन आत्मपु. श्रीचन्द्रप्रभस्वामिबिंब का० श्री अंचलगच्छे सिद्धांतसागरसूरि विद्यमाने वा० भाववर्ड नगणिनामुपदेशेन प्रतिष्ठित श्री संघेन मुन्नडावास्तव्य ॥
સ્વર મન
૧૨ ૬૭. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિ વિશે વર્ણવતાં જણાવે છે:
સિદ્ધાંતસાગર ગુરુ સમગ્ર સેહગ્સ રંગ લીલાએ, વિલસઈ સાસણ મઝે સજજણ મણ રંજણ વિયદો. વિહરઈ વસુડા પીઠે પુર પટ્ટણ નાર દેશ પરદેશે, ધોવસ રવિણા બહઈસે સંઘ પઉમાઈ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com