________________
શ્રી જયકેસરીસૂરિ
(૨) વૈશાખ સુદી ૧૦ સેમે શ્રીવંશે છે. મોખા ભા. રામતિ પુત્ર છે. દેવા સુશ્રાવકે પુનારદ, પૂના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અનંતનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ સુદી 2 સોમે શ્રીવંશે છે. રત્ના ભાવ રતન પુત્ર છે. ધના અગ્રાવકે ભાવ ધની, પુત્ર પાસા, પદમા સહિત, પત્નીના પુન્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, શ્રાવતી નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદી ૨ સોમે શ્રીવીરવંશે મં૦ હાપા ભાવ હરખૂ પુત્ર મં૦ ઠાકુર સુપાવકે ભા. કામલી, કાકા છાંછા ભાગે વડલૂ સહિત પત્નીના પુયા કી અજિતનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) જેઠ સુદી ૧૦ સો લીંબડીવાસી સં. એમાં ભા૦ ગૌરી શ્રાવિકાએ પુ. વેરસી સહિત
પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાયુંસંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૯ (૧) વૈશાખ સુદી ૧૦ ગુરુવારે શ્રીવંશે છે. ગુડીઓ ભાગ તેજૂ પુત્ર અમર સુશ્રાવકે ભા.
અમદે, ભાઈ રત્ના સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂત્ય બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. વિહાર પ્રદેશ
૧૨૦૫. ઉપર્યુક્ત પ્રતિષ્ઠા લેખો દ્વારા જયકેસરીમૂરિના શ્રાવકો અને એમનાં કાર્યો ઉપરાંત આચાયંને વિહાર પ્રદેશ પણ સૂચિત થાય છે જે આ પ્રમાણે છે : વીજડલી ગામ (સં. ૧૫૦૮), ડેરિવાલ (સં. ૧૫૧૭ ), રતનપુર (સં. ૧૫૧૯), બલદાણા ગામ-ખંભાત (સં. ૧૫ર ૦), સીગીવાડા (સં. ૧૫૨૧) ધમડકા-જંબૂનગર-હિરવાલ ગામ-માંડવગઢ-મોટેરા (સં. ૧૫૨૨ ), ખંડાલા-પાટણ (સં. ૧૫૨૩), જયતલોટ-હડાલા ગામ, સિડા ગામ (સ. ૧૫૨૪), કેરડા ગામ–લોલાડા ગામ–પાટણ (સં.૧૫ર૭), ગૂંદી ગામ–ઉડરનાલા ગામ (સં. ૧પર ૮ ), પારકરનગર–પાટણ-ચંપકપુર (સં. ૧૫ર ૮ ), ખંભાતવડનગર ( સ. ૧૫૩૧ ), લેલાડા ( સં. ૧૫૨ ) માહી ગામ (સં. ૧૫૩૩), વીચીભડી ગામ-વાગૂડી ગામ–પાલવિણિ ગામ–બેટનગર–ધિણિ ગામ (સં. ૧૫૩૫), પાટણ–આવતી નગર–ખંભાત–લીંબડી (સં. ૧૫૩૭).
૧૨૦૬. તદુપરાંત ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાંથી નીચે પ્રમાણે માહિતી ઉપ- . લબ્ધ થાય છે:– संवत्सरः तिथिः जिनबिंब प्रतिष्टाता स्थानं विंबनाम
माघकृष्ण ९ मीठडीया तिलाकः अमदावादे पार्श्वनाथ
माघशुक्ल १० वडोरा खेताकः माणसाग्रामे पद्मप्रभादि ९ १५०७ કચેB sor :
वडनगरे पार्धादि ७ १५०७ ज्येष्ठ कृष्ण ५ आसाक भार्या कुटुसा अमदावादे कुंथुनाथ १५०८ ज्येष्ठ शुक्ल ७ वीरवंशीय ठाकुर वीसनगरे पद्मप्रभादि ८ २५०९ वैशाख शुक १३ श्रीमाली वलराजः वलादे वासुपूज्यादि ११ १५०९ पैंशाख शुक्ल १३ श्रीमाली पंचायण अमदावादे विमलनाथादि ३ १५१० ज्येष्ठ शुक्ल ३ वीरवंशीय अजाकः कोलवडे वासुपूज्यादि २
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com