________________
૨૯૪
અંચલગચ્છ દિદશને ગણપતિ સુત્રા કે ભા૦ કપૂરી પુત્ર ભાર, દેવરો દિય ભાગે કતિરા પુત્ર શિવા, કાકા દો. અજા ભાવ ગમતિ પુત્ર મદિરાજ રહિત પોતાના શર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, અને
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૫ (૧) માગશર સુદી ૬ શુ શ્રીવંશે છે. રામા ભાગે રાંભલદે પુત્ર શ્રેટ જાનાએ ભાવ ગમતી,
ભાઈ, શ્રે, નંગ, મહરાજ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી શ્રેયાંસ બિંબ ભરાવ્યું, વીચઓડી ગામે સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૨) પોષ વદિ ૧૨ રવિવારે ઉસવંશે એક હીરા ભા. હીરાદે પુત્ર શ્રેટ પાસા સુશ્રાવકે ભાવ પુનાદે પુત્ર ખીમા, ભૂતા, દેવા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, વાગૂડી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) આવાઢ સુદી ૮ સામે શ્રીવશે, કપર્દ શાખાય છે. પૂના ભાપાદે પુત્ર છે. ભીમાએ ભાટ ભલી પુરંગા, ભત્રીજા ધના, વના સહિત પોતાનું શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભ બિંબ ભરાવ્યું, પાલવિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીવંશે વીસલીઆ ગોત્ર મંત્ર રણુસી ભાત ઊભૂ પુત્ર મંત્ર આકા સુશ્રાવકે ભા. યાણી પુસહજ, વયજા, ભીમા, ખીમાદિ સહિત શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે શ્રીવંશે કપર્દી શાખાય છે. શેખા ભાઇ સીંગારદે પુત્ર છે. ખીમા સુશ્રાવકે ભાવ લખી પુછ વાસા પૌત્ર વીરમ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ધુધિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે શ્રીવંશે વિસલીઆ ગોત્રે મંત્ર જયસિંહ ભાટ જસમારે, હર્ષ પુરા મંસામલ સુશ્રાવકે ભાઇ માછી, ભાઈ ચાયાદિ સહિત પતિના પુરુષાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૫૩૬ (૧) માગશર સુદ ૫ ગુરુવારે, ઉપકે વંશે, હધુડિયા ગોત્રે સારા લોડા ભાગે લાલ પુત્ર ડુંગર
ભા, કરણદે પુત્ર વચ્છા, આપા, પદમાએ પોતાના પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પિષ વદિ ૫ રવિવારે શ્રી વંશે સો, સામલ ભા. ચાંપૂ સુત્ર સોસિંહા સુત્રાવકે પુ. આસપાલ, પાલા સહિત, વડિલ ભાઈ આસાના પુણ્યાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માધ વદિ ૭ સેમે ઉસવંશે સા. રાણું ભારયણાદે પુ. સા. ખહર્ષ સુશ્રાવકે ભાવ માણિકદે પુ. લખમણ, કેસવણ કીતિ પત્ર મદન, સૂરા, માણિક સહિત પુત્ર રાવણના પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૫૩૭ (૧) મા. સુ. ૨ સોમે ઉસવાલ જ્ઞાસાનરસિંધ ભાવ નયણથી પુત્ર સારા મહિરાજ ભા.
મહણ શ્રી પુત્ર મોકલ સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભાઈ ઠાકુરસીના શ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com