________________
૨૭૬
અંચલગચ્છ દિગ્દર્શન તદનુકુલ ચિત્ર ભી અંકિત કરવા, એસી પ્રતિયાં ભારતમેં ઔર બાહર સેંકડો કી સંખ્યામેં ઉપલબ્ધ હોતી હૈ. ઐસી હી એક પ્રતિયાં કા અતિ સંક્ષિપ્ત પરિચય યહાં પર ભી અભીષ્ટ હૈ.
૧૧૮૮. “યહ પ્રતિ કુલ મિલાકર ૧૪૨ પત્રોં કી થી જિસમેં કલ્પસૂત્ર ઔર કાલક કથા ઉલિખિત થી, પરંતુ વર્તમાન મેં તે કેવલ ૧૩૨-૪ર તક કાલક કથા હી હૈ. મુઝે પ્રતીત હોતા હૈ કિ બેચનેવાલે ઉસ્તાદ થે, અતઃ એક ગ્રંથ કે ઇનેદામ કે લિયે દેને કે અલગ અલગ બેચા હોગા, કથા તો રહી યહીં ઔર સૂત્ર ન જાને કહાં વિરાજમાન હંગે. સંપૂર્ણ પ્રતિ સ્વર્ણાક્ષરી છે. લિપિ બડી સુન્દર ઔર સુપય છે. પત્રોં કો લાલ રંગસે વિલેપિત કર તદુપરિ સ્વર્ણલિપિ ઉપસ્થિત હૈ. ચારે ઓર બ્લ રંગ કી રેખા ખીંચ દી ગઈ હૈ. ઈસ કથા મેં ૫ ચિત્ર હૈ જો કાલકાચાર્ય છે કે જીવન ઘટના ચક્ર પર પ્રકાશ ડાલતે હૈ. ચિત્રોં કી પૃષ્ઠભૂમિ લાલ રંગ કી હૈ, પીલા-સ્વર્ણ-શ્યામલ્લુ આદિ રંગો કી પ્રધાનતા છે. કમ અચ્છી હૈ. ન જાને કલ્પસૂત્ર મેં કિતને મૂલ્યવાન ચિત્ર ચલે ગયે હેગે.'
૧૧૮૮. “અંતમે જે પ્રશસ્તિ હૈ ઉસકા ઐતિહાસિક દૃષ્ટિ સે બહુત કુછ મૂલ્ય હૈ. ઉસસે પતા ચલતા હૈ કિ વિ. સં. ૧૫૧૦ મેં આચાર્ય જયકેસરીરિજી ચમકુ શ્રાવિકાને સમર્પિત કિયા, ઔર આવકને લિખા. પ્રશસ્તિ વર્ણિત શ્રાવક બડે પ્રતિષ્ઠિત ઔર રાજદ્વારા સન્માનિત પ્રતીત હોતે હૈ. વિદ્વાન લેગ ઈન પર અધિક પ્રકાશ ડાલેંગે એસે વિશ્વાસસે પંક્તિયા સમાપ્ત કરતા હું.'
૧૧૯. આપણે પેરા નં. ૧૧૨૬ માં જે કુટુંબનું વંશવૃક્ષ જોઈ ગયા એજ કુટુંબને ઉક્ત પ્રશસ્તિમાં ઉલ્લેખ છે એમ સહેજે ખ્યાલ આવી શકે છે. ઉકત વંશવૃક્ષમાં પ્રસ્તુત પ્રશસ્તિનાં અન્ય નામોને સમાવેશ કરતાં સંવદ્ધિત વંશરાક્ષ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
(ઉશવંશ-બપણું ગોત્ર-મીઠડિયા શાખા-પત્તનવાસી)
સંગ્રામ
સલખણુ (ભાર્યા સલખણુદેવી )
તેજા (ભાય તેજલદેવી)
નરસિંહ (ભાય કઉતિગદે)
કાલા ગાંગ
ડીડા (ભાર્યા સૂહદે ખીમા (ભાર્યા ખીમાદે) ભૂરા
| અપર ભાર્યા અમરાદે) નાગરાજ (ભાર્યા નારંગદે).
પાસદા
દેવદત
|
જિવસ
જીવરાજ
જિણુદાસ
કાલા (ભાર્યા લાખણદે) પાસા |_| (લઘુ પત્ની કપૂરદેવી) પાસા (ભાર્યા ચમ)
સમરથ (ભાર્યા ભરમાદે)
શિવદાસ (ભાર્યા શિવાદ)
સિંહદત્ત
ઉપસી
ઉદયસી
વિચિત્ર
વિજયસિંહ
રૂપી
રૂપચંદ
અમરસિક
અમરસિંહ
પુત્રી ચિ
પુત્રી હિરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com