________________
શ્રી મરુતુંગસૂરિ
૨૨૯
Mayor of Vadanagara (a nagara by caste) who was bitten by a snake. Consequently 300 Nagara families accepted the Jain faith. The said hymn is published in Stotra-Sandoha, Part II at p. 48. The Mantra of Shri Parsvanatha incorporated therein is known as TribhuvanVijaya-Pataka i. e. The triumphal flag of the conquest of the three worlds (pp. 238–9 )
૯૯૪. મેરુનુ ંગસૂરિષ્કૃત સૂરિ મંત્રકલ્પ કુવર હીરજી છેડા, કચ્છ-નલિયાવાળા તરફથી ‘સૂરિ ત્ર કલ્પ સદેહ ' નામના ગ્રંથમાં પ્રકટ થયેલ છે. ગ્રંથનું સંપાદન કા ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, ન્યાયતીર્થે કયુ` છે, તથા ગ્રંથનું પ્રાપ્તિસ્થાન સારાભાઈ નવાબ સંચાલિત છે. એ ગ્રંથમાં જુદા જુદા સૂરિમ`ત્રાના કલ્પે અને આમ્નાયા ભાષાંતર સહિત આપવામાં આવ્યાં છે.
૯૯૫. ધર ધરવિજયજી, જૈ. સ. પ્ર. વર્ષ ૧૪, આંક ૩-૪, પૃ. ૫૩માં આ ગ્રંથ વિશે જણાવે છે કે--આવા અત્યંત ગહન વિષયનું પ્રકાશન ઘણી જ ચીવટથી થત્રુ આવશ્યક છે. આ વિષયના નિષ્ણાત, આમ્નાયના જાણુ મહાપુરુષ પાસે તેનું યથાસ્થિત હાર્દ સમજવું જરૂરી છે, નહીં તે અના અનથ જ થવા સંભવ છે, ઉદાહરણાથે—
सर्वत्र स्तुत्यादौ प्रणवाः स्वपरेषु शान्तितुष्टिकृते । मायावश्यक्षोभे श्री ज्ञान श्री मतिरूय (तु) प्त्यै ॥ ९ ॥
અર્થાત્ પ્રણવા—કારા સ્તુતિની શરુઆતમાં સર્વ સ્થળે પોતાની અને પરની શાંતિ અને તુષ્ટિને માટે છે. માયા—ડીકાર વશીકરણ અને ક્ષેાભને માટે છે, અને શ્રી—શ્રીકાર જ્ઞાન, લક્ષ્મી—શાભા, મતિ તથા તૃપ્તિ માટે છે.
૯૯૬. ઉપર્યુક્ત ભાષાંતરને બદલે આ પ્રમાણે ભાષાંતર આપવામાં આવેલ છે— સત્ર સ્તુતિ વગેરેમાં પ્રણવમા પાતાનાં અને બીજાનાં શાંતિ અને સતેાષ માટે, માયા વશીકરણ અને ક્ષેાભમાં જ્ઞાન અને બુદ્ધિની તૃપ્તિ માટે હાય છે.' આ પરથી તેેઈ શકાશે કે અનુવાદકને લૈાક નથી સમજાયા. એટલે જેમ તેમ અર્થે લખી નાખ્યા છે. આવું આખા ગ્રંથમાં બધે છે.
૯૯૭. ર ધરવિજયજી જણાવે છે કે ગુરુગમ સિવાય વાંચનાર ભૂલેચૂકે પણ આ ગ્રંથને સ્વય ઉપયેાગ કરવાનું સાહસ ન કરે એ કહેવું ઉચિત બને છે. આ રહસ્યસભર અને ગૂઢ ગ્રંથને આ વિષયના પારગામી મહાપુરુષદારા વિવેચન સાથે પ્રકાશમાં લાવવા જોઈએ. ધુરંધરવિજયજી વિશેષમાં જણાવે છે કે આવાં રહસ્યા મહાનુભાવે। પાસે રહે અને ઉચિત રીતે જળવાય એ જ હિતકર છે. હિતને માટે યેાજાયેલાં વિધાને અનુચિત રાંતે ફેલાય અને અહિત કરે તે કરતાં એ અપ્રકટ રહે અથવા કાઈ કારણસર નામશેષ થઈ નય તો પણ એમાં વિશેષ હાનિ નથી. '
૯૯૮. આવાં અમૂલ્ય ગ્રંથરત્ના ભાવનાના આવેશમાં જ નાશ થઈ ગયા હાવાનું પ્રસિદ્ધ છે. એવુ કાઈ ન ઈચ્છે કે ગૂઢ અને રહસ્યમય ગ્રંથે નામશેષ થઈ જાય તેા પણ એમાં વિશેષ હાનિ નથી. અલબત્ત, વિષયની ગંભીરતા તે। સ્વીકારવી જ બ્લેક એ. પરતુ ભૂલે તેને ગ્રંથ સળગાવવાની વાત તા ખરેખર, અસ્થાને જ છે. ભૂલેનું નિવારણ થવું જ આવશ્યક છે. મેત્તુંગમૂરિ જેવા જ્યોતિર્ધર આચાર્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com