________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૯૫ અનેક જતિએને પારકર થઈને કચ્છ અને ગુજરાતના સુરક્ષિત શેમાં આશ્રય લેવા પડ્યા. આમ રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે બધું જ પરિવર્તનશીલ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં એક્યની ખાસ જરૂર હતી, પરંતુ દુર્ભાગ્યે એની જ ખામી રહી. અલબત્ત, પાતપિતાના મર્યાદિત હેત્રમાં અન્ય તો હતું જ. પણ એ સના નેતાઓ એક બીજાની સાથે હાથ મિલાવી શક્યા નહીં. પરિણામે પ્રજા રાળને વફાદાર હોવા છતાં રાજઓ એક બાળ સાથે ભળી શકયા નહીં, એવી જ રીતે શ્રાવકે ગુહાધિપતિને વફાદાર હોવા છતાં બંધાયે છે નઈ એ તેની એકતા કેવી થાય નહીં, એજ પ્રમાણે જ્ઞાતિના મુખ્ય પુરાએ ભિન્ન ભિન્ન પ્રવાહમાં જ્ઞાતિજનોને નેતૃત્વ પૂરું પાડયું—અને એ રીતે અનેકને ગુણાકાર ઘંને ગયા ! !
૮ પ. મહેન્દ્રભસુરિએ પટ્ટધર થયા પછી અચલગરનું સંગઢન દઢ કર્યું એ ઠીક જ કર્યું, નહીં તો એ પરિવર્તનશીલ જમાનામાં આ ગને પારાવાર સહન કરવું પડયું હતું. ઉક્ત બધા પરિબળોને ધ્યાનમાં લઈને એમને ખૂબ જ ડહાપણભર્યું પગલું ભર્યું. આ ગન જે એ અરસામાં મદ્રપ્રભસૂરિ જેવા શક્તિશાળી પટ્ટધરનું નેતૃત્વ ન સાંપડયું હતું તે આ ગનું જ નિરાશાજનક ચિત્ર જોવા મળત. પોતાના ગચ્છમાં તપ, નિયમ, ક્રિયા અને વિદ્યા ઉત્તરોત્તર વાં એવાં પગલાં તેમણે અસરકારક રીતે ભર્યા હતાં એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. ખંડન–મંડનનો માર્ગ લીધા વિના એમણે લખેલું પગલું જ શ્રેયસ્કર હતું. એમના શાખાચાર્યો પણ એ નીતિને જ અનુસર્યા. પાટણના સરદાર હસનખાન જેવાને સમાગમ પણ તેઓ કેળવી શક્યા હશે એમ ઉક્ત ટાકિયાથી મુચિત થાય છે. કવિ મહેન્દ્રપ્રભસૂરિ
૮૭૬. મહેન્દ્રપ્રભસૂરિ સફળ ગચ્છનાયક ઉપરાંત કવિ પણ હતા. આપણે જોયું કે એમની શિષ્ય મંડળીએ જૈન સાહિત્યના ઇતિહાસમાં તેજવંત યુગ પ્રવર્તાવ્યો. મેતુંગરિ, માણિજ્યસુંદરસૂરિ, માણિજ્યશેખરસૂરિ આદિ અનેક ગ્રંથકારોની સાહિત્યપ્રવૃત્તિ વિશે પાછળથી વિચારણા કરીશું. એ વિદ્વાન શિવમંડળીના નેતા પણ એવા જ વિદ્વાન હતા, જે વિશેનો ખ્યાલ એમની એક માત્ર ઉપલબ્ધ કૃતિ “છરાપલી પાર્શ્વનાથ સ્તોત્ર' દ્વારા મળી રહે છે. એમણે ૪૫ સંસ્કૃત કારિકામાં આ અભૂત સ્તોત્રની રચના કરી છે, જેની હાથ પ્રત લીંબડીના ભંડારમાં સુરક્ષિત છે. પ્રો. પિટર્સનના પ્રથમ રીપોર્ટમાં પણ આ. ગ્રંથની નોંધ છે-જુઓ નં. ૩૧૬.
૮૭૭. ગોડીનાં તીર્થની જેમ રાવલે તીર્થનો મહિમા પણ એ અરસામાં ખૂબ જ હતો. આ તીર્થની સ્થાપનામાં તેમ જ તેના વિકાસમાં અંચલગચ્છના આચાર્યોનો ઉલ્લેખનીય હિસ્સો છે; એ વાતની પ્રતીતિ ત્યાંના શિલાલેખો દ્વારા જ થઈ શકે એમ છે. તદુપરાંત, મહેન્દ્રપ્રભસૂરિ, જયશેખરસૂરિ, મેરૂતુંગરિ આદિ આચાર્યોએ આ તીર્થનાં સુંદર તો રચ્યાં છે, એટલું જ નહીં અંચલગચ્છીય સાહિત્યકારોની લગભગ પ્રત્યેક કૃતિનાં મંગળાચરણમાં ગોડીજી અથવા જીરાપલી પાર્શ્વનાથની સ્તુતિ તો અવશ્ય હશે જ. આ તીર્થના અભૂત પ્રભાવ અને ચમત્કારની વાતો આ ગચ્છનાં સાહિત્યમાં એકમેક થઈ ગઈ છે. ૮૭૮. પ્રસ્તુત તેત્રનાં મંગળાચરણમાં કવિ મહેદ્રપ્રભસૂરિ વર્ણવે છે–
प्रभु जीरिकापल्लीवल्लीवसन्तं लसद्देहभासेन्द्रनीलहसन्तम् । मनःकल्पितोनल्पदानैकदक्ष जिन पार्श्वमीडे कलौ कल्पवृक्षम् ॥१॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com