________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૧૮૫ ail : Jayasekhara-Author of a Jain Kumarasambhiva Karya. 3, App. P. 251. A copy of this book bought for Government during the present yeur shows that Jayakusaru, as I have print.d in the verse given at p. 252, is a mistake for Jayasekhira (cf. 1. 1. same page). Two Jayase kharas are known, one belonging to the Naga puriya branch of the Tapa gachchha, see Bhandarkar's Report, 1882-83, p. 43, who lived in the time of Hammira 1301 to 1365 A. D.); and one belonging to the Anchala gachchha, who wrote in Samvat 1436. See Bhandarkar's Report, 1884–6, p. 130.
૮૩૫. ડૉ. કલાટ એમણે લખેલી પટ્ટાવલીમાં જયશેખરસુરિની કૃતિઓ વિશે આ પ્રમાણે નોંધ કરે
In Merutuga's time lived Jayasekhara suri Sakhacharya; who composed (in Sekada-grama) Upadesh-Chintamani (See Keilhorn Rep. p. 95 Sambodh Sattari (See Peterson I Rep. p. 125, n. 275 ) Atma vabodha -kulaka and other works (altogether twelve in number) along with some smaller cmpositions, such as the Brihad-atichar printed in Vidhip. Pratikr. pp. 188-228 and the Ajita Santi-stavan, 17 V. Sansk, ib. pp. 357–66. સાહિત્યકાર જયશેખરસૂરિ :
૮૩૬. સરસ્વતીના કૃપાપાત્ર કવીશ્વર જયશેખરસૂરિની કાવ્યચાતુરી ખરેખર, અદભૂત અતીવ ઉચ્ચ પ્રકારની હતી એ એમના ગ્રંથ જ કહી રહ્યા છે. પદલાલિત્ય, અર્થગૌરવ, રસપૂર્તિ અને અલંકારોથી વિભૂષિત એમના ગ્રંથે ઘણું જ ઉત્કૃષ્ટ સ્થાન પામ્યા છે. જયશેખરસૂરિ દર્શનશાસ્ત્રના પશુ પારગામી હતા. જૈનેતર દશનનું એમનું જ્ઞાન પણ આશ્ચર્યકારક હતું એ વાતની પ્રતીતિ એમણે રચેલા “ધર્મસર્વસ્વાધિકાર ' દ્વારા થાય છે. એ ગ્રંથમાં એમણે પુરાગો, સ્મૃતિઓ, ઉપનિષદો આદિ જૈનેતર ગ્રંથનાં અવતરણો આપીને સિદ્ધ કર્યું છે કે માત્ર જનશાસ્ત્રોમાં જ નહીં જૈનેતરશાસ્ત્રોમાં પણ હિંસા, માંસભક્ષણ, કંદમૂળ ભક્ષણ, રાત્રિભોજન કે અણુમાળેલા પાણી પીવાના દૂષણોને નિવેધ કરેલો છે. જૈનદર્શનની સૂક્ષ્મ અહિંસાની વાતોની વિડંબના કરનારાઓ માટે આ ગ્રંથ ખરેખર, દિશાસૂચક છે. જૈનદર્શનનું એમનું જ્ઞાન તો અગાધ જ હતું. એમના ગ્રંથ વાંચવાથી જ એ વાતની પ્રતીતિ થઈ શકે એમ છે.
૮૩૭. પંડિત લાલચંદ્ર ગાંધી “ત્રિભુવનદીપક પ્રબંધ” ની પ્રસ્તાવનામાં એક અગત્યની વાત કહે છે—જન ધમના તરજ્ઞાનની ગબ્ધ વિના ગંધાએલી ગટર વિગેરે શબ્દોથી જૈનધર્મનો તિરસ્કાર કરનાર આધુનિક સજન (!) ની જેમ પૂર્વે થયેલ કચ્છમિત્ર નામના સંન્યાસીએ સંસ્કૃતમાં રચેલ જોહર કો
૪ નાટકમાં (૩જા અંકમાં ) દિગંબર ક્ષપણકનું નિ-ઘ દૃશ્ય દર્શાવી જૈનધર્મને ઉપહાસ કરનારી તુચ્છ ચેષ્ટા કરી છે. એટલેથી જ ન અટકતાં અતરંગ શુદ્ધિને અધિક આદર આપનાર અહિંસાપ્રધાન આહતધર્મને પાખંડીની કક્ષામાં મૂકી લેકઠય વિરૂદ્ધ કહેવાની પણ તેમાં ધૃષ્ટતા કરવામાં આવી છે, એ જોઈ કવીશ્વર શ્રી જયશેખરસૂરિએ પJવાદિઓના મિશ્ય વાકહારને પ્રતિકાર રૂ૫, લોકપ્રચલિત પાખંડ અને લોકોત્તર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરનાર સંત કવિતામળિ ની અને ગુજરાતી આ ત્રિભુવનદીપક પ્રબંધ ” ની રચના કરી હોય એમ એ ગ્રંથોનું તુલનાત્મક દૃષ્ટિએ નિરીક્ષણ કરતાં જણાઈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com