________________
મી પપ્રભસરિ
૧૮૩ (૧૧) અજિતશાંતિ સ્તવ ટીકા-નંદણ કૃત ૩૭–૪પદની મૂળ કૃતિ પર શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ જિનેશ્વરની સ્તુતિરૂપે આ ટીકા એમણે રચી છે.
(૧૧) નેમિનાથ ફાગ :–મો. દ. દેશાઈ જે. ગૂ. ક. ભા. ૭, નં. ૧, પૃ. ૪૨૫-૬ માં આ ગૂર્જર કૃતિ ૫૮ કંડિકાની નોંપે છે. પ્રો. કાપડિયા, જે. સ. પ્ર. વર્ષ ૧૧, અં. ૬, પૃ. ૧૭૩-૪ માં તેને ૧૧૪ દેહરાનું સાંકડી કાવ્ય કહે છે. આ પરથી બને કૃતિઓ જુદી હોવાની સંભાવના જણાય છે.
(૧૨) જંબૂસ્વામી ફાગુ :–આ ગૂર્જર ફાગુ કાવ્ય જયશેખરસૂરિએ સં. ૧૪૩૦ માં રચ્યું.
(૧૩) આરાધન સાર :–આ ગ્રંથની એક પ્રત ઈટાલીના ફલેરેન્સ શહેરમાં વિદ્યમાન છે. બૃહદિપનિકા નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં ઉલ્લેખ છે–૨૨ માધનાપતા સરિતા ૨૩૬ . એમાં નિર્દેશિત ગ્રંથ એ જ સંભવે છે.
(૧૪) ક્ષેત્રસમાસ –ો. વેલાકર “જિનનકોશ” પૃ. ૧૦૦ માં આ ગ્રંથ રત્નશેખરે રચેલે માને છે. (૧૫) જંબૂસ્વામી ચરિત્ર:–જયશેખરસૂરિએ આ સંસ્કૃત પદ્યકૃતિ છ સર્ગમાં રચી. (૧૬) સમ્યફવ કૌમુદી –૯૯૫ શ્લેક પરિમાણને આ ગ્રંથ તેમણે સં. ૧૪૫૭ માં ર. (૧૭) બોધ પ્રકરણ -૧૩૮૮ ગાથામાં આ ગ્રંથની તેમણે રચના કરી. (૧૮) નવતત્ત્વજર શ્લેક પરિમાણને આ ગ્રંથ તત્વજ્ઞાન વિષયક છે. (૧૯) ક્રિયાગુપ્તસ્તોત્ર –૫૦ સંસ્કૃત માં આ સ્તોત્ર એમણે રચ્યું. (૨૦) આત્માવબોધ કુલક –અપરના આત્મબોધકુલક–આત્મ કુલક, પ્રાકૃતમાં.
(૨૧) ઉપદેશમાલા અવસૂરિ :––ધમંદાસગણિત મૂળ પર ગાથાના ગ્રંથ પર તેમણે સં. ૧૪૬૨ માં ૧૦૦૦ લેક પરિમાણુની અવસૂરિ રચી. પુપમાલા અવસૂરિના નામથી પણ એ ઓળખાય છે.
(૨૨) ધર્મસર્વાધિકાર – જૈનેતર થનાં અવતરણો દ્વારા સૂક્ષ્મ અહિંસાનું પ્રતિપાદન કરતો ૨૦૦ ક પરિમાણનો આ ગ્રંથ એમણે સંસ્કૃત પદ્યમાં ર. (૨૩) અબુદાચલ વિનતિ –ગાથા ૯, આદિ “કઈ આબૂથ ડુંગરિ.” (૨૪) વીસ વિહરમાન વનતિ –ગા. ૯, જય જણિય સુખ જય કપૂરૂખ. (૨૫) શત્રુજ્ય વનતિ –ગા. ૫, પુગિ વિમલાચલુ પામી. (૨૬) પાર્શ્વનાથ વિનતિ –ગા. ૯, બલઈ જિ બલવંતુ દેઉ. (૨૭) મહાવીર વિનતિ –ગા. ૭, નગરતાં વઢવાણ વિશેષિઈ. (૨૮) નેમિનાથ વિનતિ –ગા. ૫, ભલી ભાવના ભેટિયા નેમિ પાયા. (૨૯) શાંતિનાથ વિનતિ :–ગા. ૯, પામી અછઈ બોધિ ભમી ભમી જઈ (૩૦) જીરાપલ્લી પાર્શ્વનાથ વિનતિ :–ગા. ૭, જગન્નાથુ ઇરાઉલઉ ૬ જુહારઉં. (૩૧) થાંભણ વનતિ –ગા. ૪, થંભણુપુરિ સિરિ પાસ જિયું. (૩૨) સ્તંભનક વિનતિ –ગા. ૧૧, જુ પરમેશ્વરૂ પૂજિઉ વાસવે. (૩૩) મધુરાવતાર પાર્શ્વનાથ વિનતિ :–ગા. ૧૬, મહુહંક્ય અવયારૂ સારૂ સિરિપાસ જિર્ણોસરૂ. (૩૪) મુનિસુવ્રતસ્વામિ વિનતિ –ગા. ૭, નગર જાંબૂ તાં જગિ જાણી થઈ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com