________________
જૈનતીર્થ પાવાગઢ-મુનિશેખરસૂરિની કૃતિ-ઋષિવદ્ધનરારિ શિષ્ય પં. જિનપ્રભગણિ–મેરૂતુંગસૂરિના અજ્ઞાત શિષ્ય-માણિજ્યસુંદરસૂરિની કૃતિઓ–માણિજ્યશેખરસૂરિથી ભિન્ન ભાણિજ્યકુંજરસુરિ– પ્રમાણસાહિત્ય–નયચંદ્રગણિજયકેસરીસૂરિના પ્રતિષ્ઠા લેખો–અંચલગચ્છીય શ્રાવકો અને શ્રમણો– કવિ સેવક–ગુણનિધાનસૂરિના પ્રતિષ્ઠા લેખ-ખંડન ખંડનાત્મક ગ્રંથો–વિવેકમે શ્રેષ્ઠીવર્યો અને ગ્રંથહાર–-ધર્મમૂર્તિ સરિને પ્રતિષ્ઠા લેખ–કલ્યાણસાગરસૂરિને શ્રમણ સમુદાય-કલ્યાણસાગરસૂરિની સાહિત્ય કૃતિઓ–અમરસાગરસૂરિને શ્રમણ સમુદાય–ગોરખડી જિનાલય. (પૃ. ૬૧૧ થી ૬૧૭) સૂચિપત્ર ભારતીય ગામ, નગરાદિની નામાવલી.
(પૃ. ૬૧૮ થી ૬૩૬)
અનુપૂતિ
(૧) શેઠ નાગશી જીવરાજ દેવાણીના સુપુત્રો ઝવેરચંદભાઈ તથા સૂર્યકાંતભાઈની દ્રવ્ય સહાયથી તા. ૨-૧૨-૧૭ના દિને મુંબઈથી પાવાગઢને યાદગાર સંધ નીકળે, એ બાદ પંજાશ્રાવકોએ પણ ત્યાં સંધ કાઢ્યો. માતુશ્રી મેંઘીબાઈની પ્રેરણાથી ઝવેરચંદભાઈ તથા સૂર્યકાંતભાઈએ ધર્મકાર્યો દ્વારા હાલારનું જ કે જ્ઞાતિનું જ નામ નહીં, સમસ્ત ગચ્છનું અને જૈન શાસનનું નામ અજવાળ્યું છે. હજી આ બંધુઓ વિશાળ ધર્મકાર્યો આદરવાના ઉમદા મને રથ સેવે છે.
(૨) સં. ૨૦૨૪ના માગશર સુદી ૫ને બુધવારે શેઠ જગશીભાઈ જેઠાભાઈએ ગિરિવરશ્રી તથા સુરેન્દ્રશ્રીની પ્રેરણાથી લાયકાથી સુથરીને સંધ કાઢ્યો, જેમાં આચાર્ય ગુણસાગરસૂરિજી પણ પધારેલા.
(૩) હાલની તીર્થસંઘની પ્રવૃત્તિના અનુસંધાનમાં ત્રણ સંઘને ઉલેખ પ્રસ્તુત ગણાશે. (અ) શેઠ ખેતશી નિઅશી જ્યારે કોન્ફરન્સના પ્રમુખ નિયુક્ત થયેલા ત્યારે કલકત્તા જતાં દશા તથા વિશા ઓશવાળ જ્ઞાતિના પ્રતિનિધિઓને સેકન્ડ કલાસની પેશીઅલ ટ્રેનમાં તેડી ગયેલા અને સમેતશિખરજીની યાત્રા કરાવેલ. (૨) શેઠ કાનજી પાંચારીઆની વિધવા પૂરબાઈએ સં. ૧૯૭૮ માં પાલીતાણાને સંધ કાઢ્યો. (૪) શેઠ હેમરાજ ખઅસીની વિધવા મુરબાઈએ સં. ૧૯૮૧ લગભગમાં ખૂણુ છોડવા અંગે સુથરીથી ભદ્રેસરને સંધ કાઢેલ.
(પૃ. ૬૧૭ના અનુસંધાનમાં)
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com