________________
૨૨, શ્રી કીર્તિ સાગરસૂરિ શિષ્ય સમુદાય-કીતિસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખો-જિનાલય ઉપાશ્રય નિર્માણ.
(પૃ. ૫૧૦ થી ૫૧૪) ૨૩. શ્રી પુણ્યસાગરસૂરિ શિષ્ય સમુદાય–પુણ્યસાગરસૂરિનાં સ્તવને–પુયસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખ.
(પૃ. ૫૧૫ થી ૫૧૭) ૨૪. શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
પ્રતિષ્ઠા લેખો–શત્રુજયની તીર્થયાત્રા–રાજસ્થાન અને કચ્છમાં વિહાર–મુંબઈમાં ધર્મપ્રવૃત્તિ – વિદ્યાધામ ભૂજ-શિષ્ય સમુદાય.
(પૃ. ૫૧૮ થી ૫૨૨) ૨૫. શ્રી મુક્તિસાગરસૂરિ
કચ્છી શ્રાવકે-જ્ઞાતિ શિરોમણી શેઠ નરશી નાથા–મુંબઈમાં પ્રયાણું–શેઠ નરશી નાથાના વારસદારો –શેઠ નરશી નાથાનાં સુકૃપુનર્લગ્ન નાબૂદી–પ્રતિષ્ઠા કાર્યો—શેઠ નરશી નાથા ચેરિટી ટ્રસ્ટ-શેઠ નરશી નાથાનું સ્મારક –શેઠ નરશી નાથાનું તારામંડળ–શેઠ જીવરાજ રતનશી--શ્રી ધૃતલ્લેલ પાર્થ નાથ તીર્થ–પ્રતિષ્ઠાઓની પરંપરા–શિષ્ય સમુદાય.
(પૃ. પર૩ થી ૫૩૯) ૨૬. શ્રી રત્નસાગરસૂરિ - જ્ઞાતિમુકુટમણું શેઠ કેશવજી નાયક—શેઠ કેશવજી નાયકનાં ધર્મકાર્યો–શેઠ વેલજી માલુ– શેઠ શિવજી નેણશી-કોઠારાની કીર્તિકથા–જિનાલયોનું નિર્માણ–શિષ્ય સમુદાય. (પૃ. ૫૪૦ થી ૫૬૧) ૨૭. શ્રી વિવેકસાગરસૂરિ
યતિ સમુદાય-સામાજિક અને ધાર્મિક સમસ્યાઓ-કચ્છમાં સદાગમ પ્રવૃત્તિને ઉદય–જેન શ્રત પ્રસારક શ્રાવક ભીમશી માણેક–સર વશનજી ત્રીકમજી નાઈટ–રાતિ ભૂષણ દાનવીર શેઠ ખેતશી ખાશો ધુલ્લા–ધર્મકાર્યો અને પ્રતિકાઓ.
(પૃ. ૫૬૨ થી ૫૭૬) ૨૮. શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
જીવન પરિવર્તન—ગચ્છનાયકનાં સ્મારકો–પં. હીરાલાલ હંસરાજ લાલન–પં. ફતેચંદ કપુરચંદ લાલન-રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલ–દેવસાગર શિ. સ્વરૂપસાગરજી–સેવક–પસાગર શિ. દયાસાગર શિ. મહેન્દ્રસાગર–કચ્છમાં ધર્મપ્રવૃત્તિ–હાલારમાં ધર્મપ્રવૃત્તિ–સિદ્ધક્ષેત્રમાં ધર્મ પ્રવૃત્તિદેશાવરમાં ધર્મપ્રવૃત્તિ–ઓસરતાં પૂર.
(પૃ. ૫૭૭ થી ૫૯૩). ૨૯ પુન: પ્રસ્થાન
મુનિમંડલોગ્રેસર ગૌતમસાગરજી–ધર્મપ્રચાર-શિષ્ય પરિવાર–યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિનાં ગુરુમંદિર–કચ્છહાલાર દેશોદ્ધારક–ગચ્છને ચેતવણી–આચાર્ય દાનસાગરસૂરિ તથા આચાર્ય નેમસાગરસૂરિ–આચાર્યપદ અને અંતિમ જીવનસાધના–આચાર્ય ગુણસાગરસૂરિ–ગચ્છન્નતિ કેમ થાય?— ભદ્દે સરનો જીર્ણોદ્ધાર.
(૫. ૫૯૪ થી ૬૧૦ )
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com