________________
શ્રી ધર્મસૂરિ
૧૦૬ ૪૫૮. શતપદીના રચયિતા તરીકે ધર્મધેપમૂરિનું નામ અચલગચ્છના ઇતિહાસમાં અમર રહેશે. આપણે જોયું કે અંચલગચ્છની સમાચાર અને તેનાં દષ્ટિબિન્દુને રાજદેવ આપનાર તેઓ પ્રથમ આચાર્ય હતા. એ ગ્રંથમાં તેમણે વિવિધ પ્રશ્નોની જે તારક ભૂમિકાને આધારે ક્યુટ કરી છે, તે આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એવી અર્થધન અને ઉદત્ત દ. વિચારાના વિધવિધ પાસાઓની તૂઆત કરી તેનું પરીક્ષણ કરવાની અને તેના આધારે નિર્ણય કરવાની એમની વિશિષ્ટ પદ્ધતિને નર્વના મલવશે. અહીં એ વિશે વિસ્તાર કરવો વિવક્ષિત નથી, માત્ર એટલું જ જણાવવાનું રહે છે કે આ ગઝની સ્થાપના પછીના ત્રીજા પટ્ટધર ધર્મ પરિ, આર્યરતિમુરિ અને જયસિંહરિની સાથે અંચલગઇના ઉદયકાળની ત્રિમૂર્તિ બની રહે છે. આ ત્રણે વિરાટ પ્રતિભાઓએ આ ગઝની અભિનવ વિચારધારાનું પ્રવર્તન, સંગઠ્ઠન અને ઉત્થાન કર્યું. આ દષ્ટિએ વિચારતાં, ધમધમુરિની વિદાયથી અચલગચ્છના ઈતિહાસને અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો. એ તબકકાનું વ્યાવર્તક લક્ષણ એ હતું કે એ દરમિયાન આ ગ૭ના સ્વરૂપને આકાર ઘડાઈ ગયો હતો, એટલું જ નહીં ગ૭ સુદ પાયા પર પણ મૂકાઈ ગયો હતો. એ પછીના પટ્ટધરોને ફાળે પ્રસ્થાપિત પરંપરાને નિષ્ઠાપૂર્વક અનુસરવાનું અને સુદઢ પાયા પર મૂકાયેલા આ ગચ્છની ધૂરાને અંકિત પથ પર વહન કરવાનું જ રહેલું. આ દષ્ટિએ, એ પછીને ઈતિહાસ નવા જ તબક્કામાં પ્રવેશ કરે છે.*
* ધર્મસૂરિ વિશે પ્રો. પિટર્સને પોતાના સંસ્કૃત દસ્તપ્રતવિષયક સને ૧૮૮૬-૯૫ના અહેવાલની પ્રસ્તાવનામાં આ પ્રમાણે જણાવે છેDharmaghosha
Pupil of Jayasinha in the Anchalagachcha. He composed the Sata. padika in Samvat 1263. His pupil Mahendrasuri made an casier recension of it in Samvat 1294. 1, Opp. p. 12. Compare 3, App. p. 219, where the succession (1) Aryarakshita, (2) Jayasinha, (3) Dharmaghosha is given. No. 1340 of this Report's Collection is a copy of a Satapadi. kasaroddhara by Merutunga, with a prasasti in which Merutunga says of Dharmaghozha that he was born in Marudesa in Mahapura in Samvat 1208. His father's name was Chandra and his mother's Rajalade. Vrata, Samvat 1216: Suripada, Samvat 1234: Svarga, Samvat 1268, at the age of 60. Merutunga also says that this Dharmaghosha converted "Pratha. marija" in Sakambhari.
ડે. કલાની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે.
Diarmaghosa suri, son of Chandra Vyavaharin in Mahava-pura nagara (Maru-dese) and of Rajalade, born Samvat 1208, diksha 1216, Acharyı 1234, Composed Satapadi (ashtadasaprasnottara rupa ) Samvat 1263 ( See pet rson, I rep. P. 63, App. p. 12); + 1268 at the age of 59.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com