________________
૩. શ્રી ધર્મઘોષસૂરિ
અંચલગરછીય ધર્મઘોષસૂરિનું પૂર્વ જીવન-દીક્ષા પછી–પ્રકાંડ વિદ્વાન–શાકંભરી-સાંભરના રાજાને પ્રતિબોધ–સંઘ નરેન્ડ બેહડી સંધવી–બ્રાહ્મણોને ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ–ઝાલોરમાં ધમ. પ્રચાર-સુશ્રાવક હરિયા શાહ અને તેના વંશ—ચિતોડમાં વિહાર-–પ્રકૃષ્ટ લેકોત્તર પ્રભાવ–આચાર્ય જયપ્રભસૂરિ–પ્રતિષ્ઠા કાર્યો–ધમપરિને વિહાર પ્રદેશ—વિદાય. (પૃ. ૮૭ થી ૧૦૧)
૪. શ્રી મહેન્દ્રસિંહસૂરિ
પૂર્વ વન–દી અને પછીની જીવનચર્યા–ત્રણ વર્ષને દુષ્કાળ–શ્રેષ્ઠી આલ્હાક–ધર્મકાર્યો તથા પ્રકીર્ણ ઘટનાઓ–શ્રમણ-પરિવાર–આચાર્ય ભુવનતું ગમ્યુરિ–મંત્રવાદી ભુવનનું ગરિ–ગ્રંથકાર ભુવનતુંગરિ–(૧) ઋષિ-મંડલવૃત્તિ-(૨) ચતુઃ શરણુ વૃત્તિ-(૩) આતુર પ્રત્યાખ્યાન વૃત્તિ–(૪) સીતાચરિત્ર–(૫) મહિલનાથ ચરિત્ર-(૬) આત્મસંબધ કુલક–(૭) અપભદેવ ચરિત્ર–(૮) સંસ્તારક પ્રકીર્ણક અવચૂરિ–પ્રેમલાભ-ભક્તિલાભ-ચંદ્રપ્રભસૂરિ–કવિ ધર્મ-નીતાદેવી-કિરાડુ-કિરાતમહેન્દ્રસિંહ સુરિક પ્રખર અભ્યાસી–ગ્રંથકાર મહેન્દ્રસિંહરિ–સ્વર્ગવાસ. (પૃ. ૧૦૨ થી ૧૨૨) ૫. શ્રી સિંહપ્રભસૂરિ દીક્ષા અને શ્રમણ જીવન-એ સમયના પ્રકીર્ણ પ્રસંગે–સ્વર્ગારોહણ-વલ્લભી શાખા.
(પૃ. ૧૨૩ થી ૧૩૩)
૬. શ્રી અજિતસિંહસૂરિ
પૂર્વ જીવન–કમણુ જીવન–સમરસિંહ નૃપતિને પ્રતિબંધ-જૈન તીર્થ સુવર્ણગિરિ અને જાવાલિ. પુર–ભટેવા પાર્શ્વનાથ–માણિજ્યસૂરિ અને એમની કૃતિ શકુનસારે દ્વાર–પ્રકીર્ણ પ્રસંગ–અજિતસિંહસૂરિનું સ્વર્ગગમન.
(પૃ. ૧૩૪ થી ૧૪૯) ૭. શ્રી દેવેન્દ્રસિંહસૂરિ - પૂર્વ જીવન–પ્રત્રજ્યા અને તે પછીનું ભ્રમણ જીવન–કવિ અને વક્તા-પ્રતિષ્ઠા કાર્યો–રાજકીય વિનિપાત–દેવેન્દ્રસિંહરિનું સ્વર્ગગમન.
(પૃ. ૧૫૦ થી ૧૫૬ ) ૮. શ્રી ધર્મપ્રભસૂરિ
કાલિકાચાર્ય કથા–પ્રતિકા લેખ–સાવી તિલકઝમા ગણિની–પ્રકીર્ણ પ્રસંગો–પ્રખર તપસ્વી– સ્વર્ગગમન.
(પૃ. ૧૫૭ થી ૧૬૪ ) ૯. શ્રી સિંહતિલકસૂરિ
પ્રકીર્ણ પ્રસંગે–આનંદપુર–સિંહતિલકરિનું સ્વર્ગગમન. (પૃ. ૧૬૫ થી ૧૭૦) ૧૦. શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
પ્રથમ કાર્ય–પ્રભાવક આચાર્ય—પ્રકીર્ણ પ્રસંગો અને પ્રતિષ્ઠાઓ-શિષ્ય પરિવાર–મુનિ શેખર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com