________________
વિષય-સૂચિ
પ્રાકથન
ગચ્છ એટલે શું?–પરંપરાનાં મૂળ—પ્રાચીન ગચ્છો અને પછીના પ્રવાહ–અંચલગચ્છના પૂર્વ નામાભિધાને–અચલગચ્છને પકમ–અન્ય પદાવલીઓ સાથે સંક્ષિપ્ત તુલના–અંચલગચ્છીય પદાવલીઓ અને ઐતિહાસિક સાધને–પદભેદ–કાલભેદ–ચમત્કારિક પ્રસંગે અને લોકકથાઓ – અંચલગચ્છ દિગ્દર્શન.
(પૃ. ૧ થી ૨૧) ૧. શ્રી આરક્ષિતસૂરિ
આ નામના બે યુગપ્રવર્તક પુરુષેત્રુઆરક્ષિતસૂરિ પહેલાંની ત્રણ વાચના–ચયવાસ–રાજકીય સ્થિતિ–આરક્ષિતરિનું પૂર્વજીવન–શ્રમણ સમુદાય અને પરંપરા–એક મહાન પ્રસંગ–કઠોર તપ વિધિપક્ષ, અચલ કે અંચલગચ્છ–અંચલગચ્છની સમાચારી–અંચલગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીપાવાગઢ જૈનતીર્થ–મહાકાલીદેવી શું જૈન દેવી છે?–અંચલગચ્છનો પ્રથમ શ્રાવક યશોધન ભણશાળી અચલગચ્છનાં પ્રથમ મહત્તા સમજ્યશ્રી–મુનિ રાજચંદ્ર –રાજા મહિપાલ–પુત્ર-કામેષ્ટિ યજ્ઞ–રાઉત હમીરજી પરમાર–શુભંકર વંશ—આર્યરક્ષિતસૂરિને દેહોત્સર્ગખંડનપટુ ઉપા. ધર્મસાગરજીએ કરેલું અંચલગચ્છનું ઉગ્ર ખંડ–મંત્રી ભાટા–દશા–વીશાને ભેદ–શ્રીમાલીઓનું ઓશવાળ થવું-ભિન્ન માલની ઉન્નતિ અને તેને નાશ–રાધનપુર–દત્તાણી.
(પૃ. ૨૨ થી ૬૩)
૨. શ્રી જયસિંહસૂરિ
પૂર્વ જીવન–દીક્ષા અને એ પછીનું જીવન–પદ મહોત્સવ–કુમુદચંદ્ર સાથે વિવાદ–છત્રસેન ભદારક અને તેમના શાલવી અનુયાયીઓ–અંચલગચ્છ–કુમારપાલ પછી—ધાર્મિક ક્ષેત્રે ગડમથલ– અંચલગચ્છને વિસ્તાર–રાઠોડ અનંતસિંહ તથા હથુંડીને ગતકાલ–રાઉત ફણગર અને પડાઈમાં ગાત્ર રાઉત મહણસિંહ અને નાગડ ગેત્ર–લાલન ગાત્ર–દેવડા ચાવડો અને દેઢિયા ગોત્ર–ગાલા ગોત્ર –-કારીઆ ગાત્ર–પડયા ગેત્ર—નીસર ગોત્ર—છાજેડ ગોત્ર—રાઠોડ ગોત્ર–લેલાડિયા ગોત્ર–મહુડિયા ગદ્ય સહસગણા ગાંધી–કણની ગામમાં જિનાલયની પ્રતિષ્ઠા–-યાત્રાઓ અને ધર્મ કાર્યો–કચ્છને વિહાર–ગ્રંથ રચના સ્વર્ગગમન,
(પૃ. ૬૪ થી ૮૬)
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com