________________
શ્રી જયસિ’હરિ
૮૧
ગેાત્ર ટેઢિયાને નામે ઓળખાય છે. રજતાની જ્ઞાતિ ઉપરાંત વૈષ્ણવવૈષ્ય કે એમાં પણ દેઢિયા ગાત્ર છે. મૂળ ડેઢિયાનું અપબંગ થઈ ને જ ટેટિયા નામ હ્યુ છે,
ગાલા ગાત્ર.
૩૫૩, ગાલા ગોત્રના મૂળ પુરુષો યદુવંશી શ્રી કૃષ્ણુભગવાનના સતાની મનાય છે. પદાવલીના ઉલ્લેખ અનુસાર દારકાના નારા પછી શ્રે કૃષ્ણભગવાનના નવમી પેઢીના વરાજ રાયભટ્ટે મારવાડ જઈ ભટનેર નામનું નગર વસાવ્યું. રાયભટ્ટના, નરદે, ગજકી, મસી, રૂપસીંગ, અર્જુન, દુર્જનઽીલ, જેસલ નામે અનુક્રમે વાસ્તે થયા. જેસલે જેસલમેર વસાવ્યુ તથા સરોવર બંધાવ્યુ. જેસલને વદે, નરદે, રાઉલ, દેવસેન, હરભમ, ભૃણુક, કરણ, બહિરાજ, શિવરાજ નામના અનુક્રમે વશર્તે થયા. શિવરાજે કાટડા નાબનું નગર વસાવ્યું. શિવરાજના વાન્તે આ પ્રમાણે અનુક્રમે થયા. શ્રીચંદ, વિજયચંદ, જયચંદ, નરચંદ, સામચંદ. સામદ કાડામાં રાજ્ય કરતા હતા. તેની પાસે પાંચ હજાર ખુટાનું સૈન્ય હતું. તે સૈન્યની મદદથી ચોતરફ લટકાટ કરતે.
૩૫૪. એ અરસામાં જ્યસિંહમૂરિ પાંચસે શિષ્યના પરિવાર સહિત ઉત્તરકાટમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી મેરી શાહે શ્રી અજિતનાથ જિનબિંબની સ્થાપના કરી. ત્યાંથી વિહાર કરીને આચાય શિષ્યે સહિત જ્યારે જેસલમેર તરફ આવતા હતા, ત્યારે ભાગમાં સેાભ દે તેમને લૂટવાને પ્રયાસ કર્યો, પરંતુ જયસિંહમૂરિના પ્રભાવથી પ્રતિમાધ પામીને તેણે જૈનધર્મ સ્વીકાર્યાં.
૩૫૫. કહેવાય છે કે તેણે લૂંટવાનો પ્રાસ કર્યો એટલે જયસિંહમૂરિએ વિદ્યાના પ્રભાવથી તેને સ્થંભાવી દીધે!. તેની માતા સરુષદેવી-અપરનાન મિણલદેવીએ ગુરુ પાસે ક્ષમા યાચી. ગુરુએ કહ્યું કે જો તે અહિંસામય ધર્મ સ્વીકારી લૂંટફાટ કરવાનાં પ્રત્યાખ્યાન કરે તે! મુક્ત કરી શકાય. તેમણે તેમ કરવા કબુલ્યુ . પારકરને ચાંદણ રાણા સાક્ષી બન્યા એટલે સામચ ંદને મુક્ત કરવામાં આવ્યો. એ પછી આચાય પરિવાર સહિત જેસલમેર વિહાર કરી ગયા.
૩૫૬. સામચંદનું હૃદય પરિવર્તન થ્યા પછી કુટુંબ સહિત તે ગુરુને વદવા જેસલમેર ગયા. તેણે જૈન ધર્મ સ્વીકારતાં ગુરુના ઉપદેશથી તેનાં કુરુતે સ. ૧૨૧૧ માં એશવાલ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. જયંસ હરિના ઉપદેશથી સામચંદે કાટડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું તથા પેાતાની ગાત્રદેવી વીસલમાતાનું, એમ એ શિખરબદ્ધ મંદિશ બંધાવ્યાં. પાંચ લાખ દ્રવ્ય ખરચ્યું, સવામણુ સુવણૅની શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કરાવી તથા તેના ઉપર હીરામાણેક જડિત સુવણૅત્ર પણ કરાવ્યું.
૩૫૭. સામચદતા ગાલા નામને પુત્ર થયા. મુસલમાનોએ કાટડાને નાશ કરતાં ગાલા સિધમાં ગયેા. તેના વરાપ્તે ગાલાગેાત્રથી પ્રસિદ્ધ થયા. એ ગાત્રનાં નામકરણ બાબત ખીજી પણ કેટલીક વાતે જાણવા મળે છે, જે નીચે મુજબ છે.
૨૫૮. યદુવંશમાં ઉષ્ણીક, સ. ૬૦માં રિજદેવ, અસપત-ગજપત નરપત-ભૂપત આદિ વંશજો થયા. તેમનું રાજ્ય હિમાલયના પ્રદેશમાં હતું. નરપતને વરાજ સામારામ સ. ૭૦૦ માં થયા જેનાથી સમાવશની સ્થાપના થઈ. ભૂપતના વંશજ રાવ ભાટીથી ભટ્ટીક સંવત ચાલ્યે! અને ભટ્ટીવશની સ્થાપના થ. એ વશ આ પ્રમાણે ચાહ્યો મગલરાવ-મંઝમરાવ-હર–તનુ-વિજયરાવ (પહેલા) રાવલ દેવરાજમુધ-વસરાત-કુશા–રાવલ લાંજ વિજયરાવ (બો), સ. ૧૧૫૦ માં થયા.
૨૯. રાવલ વિજયરાવ લાંજની રાજધાની લેદ્રવાનગરમાં હતી. તે સિદ્ધરાજ સેાલકની પુત્રીને
11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com