________________
પણ નહિ. એક પણ મૂતિ તીર્થંકર પ્રભુના જેવી તદાકાર નથી, કારણ કે આ બધી મૂતિઓ
હમણાં જ બનેલી છે. પ્રશ્ન-૫ મે-મૂર્તિની પૂજા કરતાં જે આરંભ જનિત
હિંસા વગેરે પાપ થાય છે, તેનું ફળ શું મળે છે ? કયાંય શાસ્ત્રમાં તે પાપનું ફળ ભેગવવાનું વર્ણન કર્યું છે કે નહિ ?
( દિગંબરનાં કે શ્વેતાંબરનાં બધાંય શામાં સાફ સાફ કહ્યું છે કે હિંસાનું ફળ માઠી ગતિ–નરક નિંદ જ છે. હિંસા પછી તે ધર્મ નિમિત્તની હોય કે બીજા ગમે તે નિમિત્તની હોય, પણ હિંસા કરવાવાળે તે હંમેશાં દુઃખી જ થવાનું છે. શાસ્ત્રમાં તે આ મુજબ ચાખ્યું અને સત્ય લખ્યું છે, પણ માનવું
છે જ કોને ? પ્રશ્ન-૬ ઠ્ઠો–ખંડિત થએલી મૂર્તિઓને તમે દ્રવ્ય
નિક્ષેપાની અપેક્ષાએ પૂજ્ય માનીને તેની પૂજા કેમ કરતા નથી ?
(બરાબર છે, મૂર્તિપૂજક ભાઈઓએ ખંડિત થએલી મૂર્તિઓને પણ માનવી-પૂજવી જોઈએ જ. કારણ કે, તેમાં નામ નિક્ષેપ છે, પણ સાથે સાથે રૂ ૩ સ્થાપના નિક્ષેપ પણ છે જ. જેથી તેમને હિસાબે તે ખંડિત થએલી
નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com