________________
પૂતિ પૂજક ભાઈઓ પુણ્ય મેળવવા ઈચ્છતા મિથ્યાત્વી ભાઈઓને જ પિતાની મૂર્તિપૂજાની આડંબરની જાળમાં ફસાવી શકે છે. આ નકામે ભાર સમકિતી ઉપર તે આવી શકતોજ નથી. આટલું છતાં પણ શું અમારા મૂર્તિ પૂજક ભાઈઓ સમકિતીનાં કર્તવ્યમાં મૂર્તિ પૂજાનું સ્થાન ખેંચતાણ કરીને પણ દાખલ કરી શકે ખરા?
નહિ, બીલકુલ નહિ, મૂર્તિ પૂજા એ સમકિતીનું કર્તવ્ય જ નથી. પ્રશ્ન-૪ થે-આજ કાલ હિંદમાં જે જે દિગંબર જૈન
મૂર્તિઓ છે, તે શું બરાબર તીર્થકરના જેવીજ તદાકાર છે કે અતદાકાર? શું આંખ, કાન, નાક, હાથ, પગ આદિ બનાવી દેવા માત્રથી મૂતિ તદાકાર થઈ જતી હશે ખરી?
આપણું તીર્થકરે આ મૂતિઓ જેવાજ હતા ?
જે નહિ, તે પછી આ મૂર્તિઓ તદાકાર કેવી રીતે હોઈ શકે ? અને નથી, તે પછી અતદાકાર મૂર્તિથી તદાકાર તીર્થકર પ્રભુનું જ્ઞાન કેવી રીતે થઈ શકે ?
(ન જ થઈ શકે. પત્થરની મૂર્તિમાંથી કેઈને જ્ઞાન થયું નથી, થતું નથી અને થશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com