________________
છઠી પ્રતિમા સુધી જઘન્ય નવમી પ્રતિમા સુધી મધ્યમ, તથા અગિયારમી પ્રતિમા સુધી ઉત્તમ છે. ત્યાર બાદ મુનિ પદ છે; જ્યારે પાષાણ મૂર્તિનું પૂજન કરવાનું શ્રાવકેનાં કર્તવ્યમાં જ મૂર્તિ પૂજકો દ્વારા બતાવવામાં આવે છે તે પછી શ્રાવકેનાં ઉપર બતાવેલાં મુખ્ય કર્તવ્યમાં (અગિયાર પડિમા) આચાર્યોએ કેમ જણાવ્યું નથી.
જ્યારે પાંચમા ગુણસ્થાનનાં સ્વરૂપમાં આચાર્યોએ માત્ર અગિઆર પ્રતિમાનું નામ માત્ર આપ્યું છે, તે પછી તે ગુણસ્થાનકમાં અગિઆર પ્રતિમા વિનાની જે બારમી (સ્પેશીયલ) પ્રતિમા શ્રાવકોનાં કર્તવ્યમાં કયાંથી આવીને પ્રવેશી ગઈ છે ?
દિગમ્બર આચાર્યોએ અગિઆર પ્રતિમાઓનાં નામ ઉપર પ્રમાણે જ પોતપોતાના ગ્રંથમાં શ્રાવકોનાં કર્તવ્ય તરીકે બતાવ્યાં છે. તે કહેલ અગિઆર પ્રતિમાને વિષે કેઈપણુ પ્રતિમાને એ આશય નથી નીકળતે કે પાષાણની મૂર્તિપૂજા તે શ્રાવકોનું કર્તવ્ય છે. - આ પાષાણ પ્રતિમા પૂજનનું પંછડું તે છદ્મસ્થ, મેહ પામેલા જીએ પિતાના સ્વાર્થવશ, પિતાનાં કષાયની પુષ્ટિનાં હેતુ માટે શ્રાવકોની પછવાડે લગાડી દીધું છે. જે આ પાષાણુ મૂર્તિપૂજા કેવલી પ્રણિત માગ હત તે ઉપર કહેલી શ્રાવકની અગિઆર પ્રતિમા (પડિમા)ને વિષે કોઈપણ પડિમાનાં રૂપમાં તેની ગણતરી કરી હોત. પરંતુ શ્રાવકનાં ચારિત્ર સાથે આ મૂતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com