________________
૧૨૪
( કેવલીઓએ કહી હોત તે. તે પછી કઈ રકમની મુશ્કેલી રહેતજ નહિ. એક આચાર્ય કહે કે પૂજામાં ગેબર (ગાયનું છાણ) વાપરવું, તે બીજે કહે કે-નહિ, તેમ ન કરવી, પણ આમ કરવી. આ બધા છદ્મસ્થાનાજ ઝઘડા છેને ? કેવલી ભગવાને જે પૂજા વિધિ કહેલ હેત, તે જેમાં અમતિપૂજક સંપ્રદાય હેતજ શાના ? બધા મૂર્તિ પૂજકજ હોત પણ કેવલી ભગવાન તે કાંઈ બોલ્યા જ નથી કે–મૂર્તિપૂજા કરે. તેથી
તો આ બધી પંચાત છેને ? ર–શું મૂર્તિની સામે પાણી ચડાવી દેવાથી જમ, જરા અને મૃત્યુને વિનાશ થઈ શકે છે?
(ભાઈ પુષ્પ આવી વાત તે તમારા જેવા મૂર્ખ હોય તે માટે બાકી જેનામાં જરા પણ અક્કલને છોટે હોય, તે તો આવી નાખી દેવા જેવી વાતને માને નહિ. મૂર્તિની સામે પાણી ચડાવી દેનારના જન્મ, જરા અને મૃત્યુને વિનાશ થતે થશે, પણ તે પાણીમાં રહેલા અસંખ્ય જીના જન્મ, જરા અને મરણને વિનાશ તે જરૂર થઈ ગયેજ-તેએ તે જીવિયાએ વવરવીઆ’ જરૂર થઈ ગયાજ.
અને જો આવી સહેલાઈથી મોક્ષ મળી જતા હત, તે અનંતા છ જે દીક્ષા પાળીને-કચ્છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com