________________
૧૨૬
બધાં વાતુનાજ વડાં છે. મેઢેથી ભગવાનને બેલાવવાને એક લેક બોલ્યા, અને પછી કહી દીધું કે–ભગવાન આવી ગયા (કોઈ પૂછે કે કયાં છે, તે પૂજારી કે ભટ્ટારકનું હું કેવું થઈ જાય, તે અહીં હું કહી શકતા નથી) પછી કહી દીધું કેભગવાનને બેસાર્યા છે, પછી કહી દીધું કે–ભગવાનને તેમને ભાગ આપી દીધું છે અને પછી કહી દીધું કે–ભગવાનને વિસર્જન કરી દીધા છે. ભાઈ પુષ્પ ! આ માત્ર વાણી વિલાસ છે, તેમાં સાચું કાંઈજ નથી, તે પછી તેમાં ભગવાનનું અપમાન થવા જેવું શું છે? અને કદાચ અપમાન જેવું હોય તે ભગવાનને માન કે અપમાન જેવું હોયજ નહિ, ત્યારે તે તેઓ ભગવાન થયા છે, અને તેમ છતાં કદાચ તમે ભગવાનનું અપમાન થયાનું માનતા હે, તે પણ તે અપમાન તેમના દિગમ્બર ભક્તો તરફથી થાય છે, તેથી ભગવાનને તે વાતનું દુઃખ હોયજ નહિ. માટે દિગમ્બર ભાઈઓ પોતાના ભગવાનનું અપમાન કરી દુનિયાની નજરે હાંસીપાત્ર થાય, તેમાં કાંઈ વાંધા જેવું છેજ નહિ.
૧૧ પૂજાની આ બધી કલિપત કિયાએ છદ્મસ્થાએ
ચલાવી છે કે કેવલીઓએ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com